________________
સાંભલી તાહરાં બોલડા, હું નિવ ચુકુ નાર ધીરપણું મેં આદર્યું, જોવન અસ્થિર સંસાર...(૩)
ભવરૂપે તું મોહિની, સાંપણ વિષની વેલી ઈમ જાણી મેં પરિહરી, હિવે સંયમથી મનમેલ...(૪) નંદિષેણ સરીખા જતી, આષાઢાદિક જેહ મોહમહાભડ વશ કરી, મુગતિ ગયા ઋષિ તેહ... (૫) કાચી કાયા કારિમી, માંયા મોહની
જાલિ વલી વલી સ્યું નાયકા, હિવે વિષય થકી મનવાલ...(૬) કાયા કૂંપી. કાચરી, પીપલ પાન સમાન અસ્થિર પણું જીવિત તણું, જેવું સંધ્યાવાન...(૭) તે માટે કોશ્યા તુમ્હે, મ કરો
આલપંપાલ
ઉદય કહે થૂલિભદ્રજી,
વયણ કહે
ઢાળ - દ
નાગર નાતનો લાડલો, શ્રી થૂલિભદ્ર અણગાર કોશ્યા. વયણથી નવ ડગ્યો, સમતા થઈ તિણવાર...(૧)
તતકાલ...(૮)
મન વચકાયા વશ કીયાં, હે સુંદર સુણ વાત કિસ્સો આડંબર તું કરે, ઈમ ફિરી ફિરી કરૂં વિખ્યાત...(૨)
જિમ મંજારી ઉંદરો, જિમ મોરાં ને નાગ જિમ ચડીને બાજ વલી, જિમ મૃગલાંને વાન...(૩) તિમ રામાને ઋષિ તણો, જોય પટંતર કોશ તુઝને હું પ્રતિબોધવા, વિલિ થાવા નિરદોસ...(૪) વયણ સુણી વનીતા કહે, ભલે આવ્યાં મુઝ નાથ આજ સફલ દિન માહરો, તુઝ મુઝ શિવપુર સાથ...(૫) મોહવસે વલી વિરહિણી, હુંસ કરે ઉજમાલ કહે વિરહો પ્રભુ તુમ તણો, ખમી ન શકું ઈકતાલ...(૬) વ્યાકુલ પણે તે વિરહિણી, ઋષિને ભાંખે વેણ કેડ લાગી
કામિની,
ઝરતી
આંસુ
નેણ...(૭)
સ્થૂલિભદ્ર નવ૨સો (દુહા)
Jain Education International
For Private & Personal Use Only
૧૩૧
www.jainelibrary.org