________________
વિણ પૂછયાં વ્રત કિમ ગ્રહયો, વાઘેંસર ગુણવંત જોગારંભ છાંડી કરી, રંગે રમો એકાંત...(૨૩) હું પ્રભુ દાસી તુમ તણી, પગ રજરેણુ સમાન હિવે અંતર કિમ લેખવો, કાયા કરૂં જરબાણ...(૨૪) અંતર તિહાં તો કીજીઇં, જિહાં મનમેલ ન હોય દીપ કહે મંદિર આયને, અંતર ન કરે કોય...(૨૫)
ઢાલ - ૪ વયણ સુણી વાલિમ તણાં, ધરતી કોશ્યા દુઃખ પીઉને હિવે વશ કરું, જિમ પૂરણ પાઉં સુખ...(૧) ઋદ્ધ ઘણી ઘર માહરે, કુણ તેહનો રખવાલ નાગર કંત ઋષિ થયો, હું લઘુ અબલાબાલ...(૨) સુણ હો પીઉ ગુણવંતજી, અવગુણ વિણ તજી નારી મુઝ સરખી નહીં સુંદરી, ધૂલિભદ્ર હોઇ વિચાર...(૩) અમ આગલ સુણી સાહેબા, ઇંદ્ર સરિખા જેહ હરિહર બ્રહ્માની પરે, અમથી સંકે જેહ...(૪) તે માટે તુમ્હને કહું, માનો પીલજી વાત નહીંતર પ્રાણ તજુ હવે, સુણી તાહરા અવદાત...() યૂલિભદ્ર કહે કોશ્યા પ્રતે, હું નવિ ખંડુ જોગ મેં વીસારી તુઝને, સમતા શું સંભોગ...(૬) તવ દાસી કોશ્યાને કહે, નાટિક કરીશું એક હાવભાવ દેખાલસ્ય, સજી સોલે સુવિવેક... (૭) સખી દશવીશ ભેલી કરી, નાટિક માંડે સાર ઉદયરત્ન કહે નાયકા, તાંડવ કરે તયાર...(2)
ઢાળ - ૫ કેઈ નાટિક દેખીને, ધૂલિભદ્ર ન ડગ્યો મન્ન વિષયા વિડંબ તે વિરહિણી, ખંભે પછાડયો તન્ન...(૧) જાલિમ મયણને વશ કર્યો, પાંચે ગ્રહ્યા સુભટ્ટ એક મને થઈ કામિની, ક્રોધ કીયો દહવટ્ટ...(૨)
૧૩૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org