________________
મોતી થાલ વધાવીને, પૂરવ પ્રીતિ સંભારીયે, મેહલે આવો મોહનાં, ચંદ્રમુખી ઋષિને કહે, પૂરવપ્રીત જ પાલીઇં, થૂલિભદ્ર જીવન પ્રાણ પભણે દીપ કોશ્યા હિવે, પીઉ તુમથી ઘરમંડાણ...(૧૧)
કોશ્યા કરે અરદાસ કરીઇં લીલ વિલાસ...(૯) બલિહારી તુમ વેસ કહે, મંદિર કરો પ્રવેસ...(૧૦)
ઢાળ - ૩
થુલિભદ્ર કહે સુણિ સુંદરી, મેં વશ કીધાં નેણ
તું વ્યાકુલ થઈ વિરહિણી, કિમ ભાંખે ઈમ વયણ... (૧૨) કહે કોશ્યા સુણ પીઉજી, તું મુઝ જીવન પ્રાણ પ્રીત વેલી હિવે સિંચીÛ, વલી વછે જિમ વાણ...(૧૩) થુલિભદ્ર કહે કોશ્યા સુણો, અમે નિરલોભી સાધ રહેસુ. ચોમાસુ તુમ ઘરે, પિણ મનમેં નિરબાધ...(૧૪) કોશ્યા કહે તુમ વયણડે, હું બલિહારી જાઉં મોહોલ પધારો મોહનાં, જિમપૂરણ સુખ પાઉં...(૧૫) થૂલિભદ્ર કોશ્યાને કહે, સાડા તિન જે હાથ મુઝથી અલગી તું રહે, મૃગવાણિ શ્યો સાથ...(૧૬) વાણિ નહીં . વલ્લહા, હું છું અબલા બાલ મહેર કરો મુઝ ઉપરે, પૂરવ પ્રીત સંભાલ...(૧૭) અબલા સબલી સિંહણી, દુરગતિની દાતાર
સિંહણી ભય એકે ભવે, ભવ ભવ ભય મુઝ નારી...(૧૮) થૂલિભદ્ર ઋષિ ઈમ કહે, સુણ કોશ્યા પંચમહાવ્રત મેં લીયા, રૂંધી સાતે કોશ્યા કહે ઈણ મંદિરે, આવી રહો ચોમાસ થૂલિભદ્ર તિહાં આવ્યા વહી, મંદિર ધરી ઉલ્લાસ...(૨૦) ભાવ ભગતિ નિત પ્રતે કરે, ભોજન સરસ તંબોલ મધુર વયણ મુખતી કહે, પીઉ કરીŪરંગરોલ...(૨૧) મુ મચકોડીને કહે, કોશ્યા મુખથી વાણ બાલ સનેહી વાલમા, મુઝથી પીઉં મત તાણ...(૨૨)
સ્થૂલિભદ્ર નવરસો (દુહા)
Jain Education International
For Private & Personal Use Only
મુઝવાત
ધાત. . . (૧૯)
૧૨૯
www.jainelibrary.org