________________
સરીયાની અનુમતિ લેઈ, લીધો સંયમ ભાર વિહાર કરે તિહાંથી હવે, કોઈક દેશ મઝાર...(૧૮) હિવે કોશ્યા કામિની તિહાં, જોવે વાલમ વાટ યુલિભદ્ર સખી આવ્યાં નહીં, સૂની હિંડોલા ખાટ...(૧૯) રે સખી ઉઠ ઉતાવલી, સજ્જ સોલે શિણગાર કહે જે વિલપંતી સુંદરી, કાં છોડી નિરધાર..(૨) ચાર ઘડીની અવધિથી, આવ્યો અષાઢ માસ કામણગારો કંતજી, સખી નાવ્યો આવાસ..(૨૧) તે ઊઠી ઉલટ ધરી, વાલમ જોવા આપ દીપવિજય ઈમ વિનવે, હિવે કોશ્યા કરે વિલાપ...(૨૨)
ઢાળ - ૨ ઈમાં અવસરે શ્રી ગુરૂતણો, લેઈ આદેશ ઉદાર ચોમાસું રહેવા ભણી, શ્રી યૂલિભદ્ર અણગાર...(૧) ઈર્યાસમિતિ શોધતા, હલવે ધરતાં પાય બાલપણારી પદમણી, થૂલિભદ્ર મનાવા જાય...(૨) વજ કછોટો દઢ કરી, હિવે યૂલિભદ્ર મણુંદ કોણ્યા મંદિર ટુકડા, આવે મન આનંદ...(૩) તવદાસી ઉતાવલી, દીધ વધાઈ કોશ વાલિંભ આવ્યો વિરહણી, મત ધરે મન અંદોશ...(૪) તવ ઊઠી સા સુંદરી, પીઉને " મિલવા કાજ ચાતક જિમ ચતુરા હુંતી, તે ઊભી કરી લાજ...(૨) સુણ સ્વામી તે મુઝ ભણી, છટકી દીધો છે ચાર ઘડી મુઝને કહી, પછે અવરાં કીધ સ્નેહ... (૬) ફુસ તણો જિમ તાપણો, વલી જેવો સંધ્યાવાન ઠાર તણો જિમ બેહનો, નાગર મિત્રનું માન...(૭) મેણાં દેતી માનની, મધુરા બોલે વેણ
આજ સફલ મુજ આંગણો, આજ સફલ દિનરેણ... (૮) ૧. વિચાર કરવો. (ફા.), ૨. ઘાસ. ૧૨૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org