SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સુણી સીમંધર દેવઉં, તું ત્રિભુવને ભાણ કિસી કરઉ એક વિનંતી, હું મૂરખ તું જાણ...(૧૦૬) જુ ધરણી ધરમઈ દીઇ, મેરૂ મુખ્ય ભંડાર તોહઈ કિમ ઉરણ હોએ, માતા ઈક ઉપગાર...(૧૦૭) માતા પિતાની છુટીવા પ્રીછવા, વાચ ઉપાય યોગા મારગ આદરી, રાખઈ નિર્મલ કાય...(૧૦૮) સિદ્ધક્ષેત્ર સેતુંજ તણી, ગિરીઈ ગઢગિરનારી યાત્રા કરાવઈ જો વલી, તો છુટઈ સંસારી... (૧૦૯) માતા પિતા પયપૂજા કરી ત્રણ પ્રદક્ષિણા દંતી માત વચન છુટઈ સહી, મક્રિમ આણિ સંભ્રાંતિ..(૧૧૦) જિન પ્રતિમા પ્રાસાદ, જિન વરતાવી અમારી માતા પિતા નામઈ કરઈ, છુટઈ પંચ પ્રકારી...(૧૧૧) પીયા પીહર દેવઉ, કરી કરી મોરી સાર માતા પિતા ઉરણ ભણી, માંગુ ઈક ઉપગાર... (૧૧૨) ઋદ્ધિ વૃદ્ધિ રાણિમાણી, ભૂમિ અરથ ભંડાર નવિ માંગ મુગતામણિ ગઢ મઠ ગજ તોખાર...(૧૧૩) મુની લાવણ્ય સમઈ ભણઈ, કહુજી કર જોડીવી સુપ્રસન્ન હોય સદા, સાહસી ધર ઝમકલદેવી. (૧૧૪) ઈતિશ્રી ગર્ભવેલી ચતુઃપદી સંપૂર્ણમસ્તિ. સંદર્ભ : જૈન સાહિત્ય કાવ્ય પ્રકારો પા. ૪૭. ગર્ભ વેલી ૧ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy