________________
ઝાબકિ ઝામર ટાલી બિઠી, ઉઠી નડઈ ઉવારઈ આદિનાથ અલવેસર તૂઠો, પ્રસવ હુ તિણીવારી...(૯૩) વાગી લહરિ પડિ પુછવીતલિ, દંત શકટ તે બાધા વાલિઉં અચેત અચેતન, ટાલી ઉસડ ઉગ્ર તે ખાધે...(૯૪) એક સિરાખસિરાખઈ ખૂતી, પીડ કઈ કહુ કેહવી પેટ સમાણઉ સાલ ખટૂકી, તે માતા કિમ જીવી...(૯૫) એક સીધઉં ન મારગિ જાએ, પગિ પગિ અંગ પચાઈ દસમસ વાડા બહુ દુઃખ સહીંયા, કહું કેમ જીવી માય...(૯૬) પડી પડી પૂછઈસ્યઉ જાયઉં, સુત સુણિઉ જબ કાનિ પ્રસવ તણું તવ દુઃખ વિસરીઉં, ચઢી મોહની ધ્યાની...(૯૭) નવલઈ રંગી નાલ વ ધારઈ, ધૃત ઉબરસીંચાવઈ ભૂગલ ભેરી મરૂજ વજાવઈ, નાચ ગીત ગવરાવઈ...(૯૮) એમ અવગુણની કોડી કરી, પણિ રોસ રતનવિકીધો ચોખઈ ચંબઈ નાલ પખાલી, માત ઉચે લઈ લીધો...(૯૯) અમીય યૂટક પાયુ પાયલ, સીકીજીઈ કય વારા કહો નર કુણ ઉસીકલ થાઈ, માતાના ઉપગાર..(૧૦૦) જિથે મલમૂત્રલ અનેક ઉસારયા, હિયડે આણીજી પુત્ર તણાં સુખ કારણ કીધી માતા અલગી સેજ...(૧૦૧) આપણ સેજિ સુઈ સુખ હિણી પુત્ર પુત્રાદિનેપઈ શીલી ઉરિ વેદન વેઠઈ, ઉછેરિઉ એણી ખેવઈ...(૧૦૨) ગર્ભ તણી ગતિ ગહનતિ ગાટી, કવિતા કિસઉ વખાણઈ કેત કહિતા મેલ ન આવઈ, થાઈ વદન જાણઈ...(૧૦૩) પોઢો પુત્ર પરયલ પરણાવિલ, અલગ થયો અધિકારી ખમ્યા દુહલ્યા દુઃખભરિ મેલ્યા, તાત માત વિસારી...(૧૦૪) તે "રણીય ઉરણ નહિ થાઈ, મરી અધોગતિ જાઈ
ઉતમ ભગતિ ભલીજ કારઈ, કુલ એકોતર તારી...(૧૦૫) ૧. ઋણ, ૨. પૂર્ણ.
૧૨૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org