________________
વસ્ત્ર વિહૂણી પાએ અબલા, કરઈ પખાલા કોડી સમરિ દેવ જિકે જગી સાચા, સામી સંકટ છોડી. (૭૯) જાણઈ ઘાલ ગાલા પાસો, કઈ પીધું વિષઘોલી પરભવિ પાપ કિસા, 'મિકીધાં પાડી ગર્ભ દંદોલી..(૮૦) માય બાપ તે પાપી મોરા, જે જનમી હું બેટી હું પાપણી વલી તે ગાઢી, કંતિ એ કાંતિ ભેટી...(૮૧), પાપી કંત સવારથ પાપી જે દુઃખ મેરૂ સમાન સુખ હુઆ તે સરસિવ સરિખું, જવ ધરીય આધાન...(૮૨). ડાડિયાડિડોસી ઘણમેલી, પોકિ મેલ્યો પાડો બુબઈ મેલી બાઈ બોલઇ, કો કહિનઈ દેખાડો...(૮૩) પૂઠઈ જાણ ભલા જે જોષી, મૂલી મંત્ર કરાવી મોહરા વાણીઆણી પાએ, અવલી માઈલી ખાવઈ...(૮૪) ચક ગુરડ વરયંત્ર દેખાડી, આણઈ ઉષધ માંગી અંતરાય કાંઈ છઈઆ, તેણઈ ભી દિન ભાગી...(૮૫) શાકિની ડાકિની ભૂત ભિરાડી, તે જિમ ત્રાસી જાએ દીલ ધૂણી ઉખેવો ગૂગલા, ગર્ભ પ્રસવ જિમ થાએ...(૮૬) ખણલીઈ અભોખણ નાંખઈ, માંડઈ બહુમિથ્યાત તિમ તિમ માતા પીડ ઘણેરી, પ્રસવ તણી નહિ બાત...(૮૭) લોપી લજ્જા લોટિ ધરણી વરણી નાંખઈ વેણિ પરિરિ તેલ ઉકાલિ પાયા, પ્રસવન દુઉ તેણી...(૮૮) ગાલિ દિઈત કૃત્યાકાલીભૂખ તૃષા તે ટાલી ઉદર થકો માતા ભગતાથી, એમ પીડિ પરજાલી...(૮૯) ગુરુ પૂછયા જઈ, ગૌતમ સરિખા કહો પ્રભો કવણ વિચાર પરિ પીડા પ્રસવન હએ, ગર્ભ તણો ઘર ભાર...(૯૦) ગુરુ જંપઈ જઈ જાલ, છોડાવઉ બંધન જીવ મૂકાવ ધર્મતણાં અઘાટ પપાઠો, સ્વામી પૂજ રચાવાઉ...(૯૧) ગુરુનું વચન કરિઉં, મનિ આણી પ્રસવ સમય
તવ જાણી હલાહલ હેજ, હલ્યાહથી તવ તેડી સહિયાણી.. (૨) ૧. મેં કર્યા.
ગર્ભ વેલી
૧ ૨ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org