________________
ગર્ભ તણાં દુઃખ દોહિલ, દેખી વીર નિણંદ સંકોચી સિરિ આપણ૩, રેહિલ જિમ જોગંદ...(૬૫) માતા સદા સંસારલતા, ગર્ભ ચડાવઈ શોભ અવગુણકારી હું એસ્યો, પણિ માતા મનિ મોહ...(૬૬) અંબા ઉદરી મઝારી થોડીઉં, ઘણથી કહઈ
શ્રી સીમંધર અવધારી...(૬૭) પહિલો માસ ગયો ભોલાવિઈ, બીજઈ ગર્ભ જિમણઈ બીજઈ માસઈ પયોધર પીડા, ચોપાઈ ચિંતા આણઈ. (૬૮) ઉતપત્તિ ગર્ભ તણી લહી લાજી અંજલિ ઉદર ઉછાડિ છાની માની છપતિ ચાલઈ, ન રહઈ ઉદર ઉઘાડી...(૬૯) માસ પાંચમી સરઅસરિખુ, છઠઈ કીધું છોડી છોડી નાભિ તણી નાલી, અંતરથી લૂસી લીધું લોહી...(૭૦) માસ સાતમી મંગલ માંડી, ધન ઘણું ઘર ફેડઈ ભગતિ તજી ભરથાર વિછોડી, પાછી પીહર તેડી... (૭૧) માસ આઠમિઈ ઉદર દાદરુ, ખિણ આકરો અપાર ઉઠી બિસી ન સકી૩ ગાટી, થોભ વિના ન લગાર...(૭૨) નમી માસિ પયોધર પીડા, જિમ જિમ દૂધ ભરાઈ અહનિશી ઉથલ પાથલ થાઈ, ઉંચા અંગ તણોએ...(૭૩) દશનિ માસિ જાઈ દિન ગણતા, પીડતિ અકહ કહાણ ગર્ભ તણાં દુ:ખ સવિ કહઈ, સરિખા રાંક હયો પરિ વાણી...(૭૪) ગાગરિ પેટી મારગિ ભેટી, શકુન ન માનિ કેઈ લાભ તણો તે વડો વરસો, દાખઈ દુ:ખ જ સોઈ... (૭૫) દિવસ દોહેલે પૂરા પોહતા, આકુલ વ્યાકુલ થાઈ પ્રસવ હોઈ તો જાઉ જીવી, સુસૂતીસુ લાઈ...(૭૬) મસ્તક મોટો મોચિલબ થઈ, ખાટી ઉબર લઈ બાલી બઈઠા સૂતા જંપ ન હોઈ, ફાડી પહિરણ ફાલી... (૭૭) વસ્ત્ર તણી વલી શુધિ નજાણઈ, નવિ જાણઈ નિશિ દિસા ગર્ભ તણી જે વેદન વિચી, તે જાણઈ જગદીશ...(૭૮)
૧ ૨ ૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org