________________
અન્ન ઉદક અપવિત્ર વિચારું, નીંદ નિસત હોઈ ગ્રહણકાલિ રોતા રેવઈલ, માતા ગર્ભ વિગોઈ...(૨૧) લવતા લંપટ શોકઈ, સંકટ ક્રોધિ કહિઉ કુરૂપ હાંસઈ હીણો ખાંસી ખીણો, ગહનતિ ગર્ભ સ્વરૂપ...(૨૨) ગર્ભઈ યોવન યોષિ મલાયુ, આયુ રૂપ અને સાત ધાત સોખીની લીધી, તેજ ગયું તન કેરુ...(૫૩) છંદય ખઈ પગ છપતા, છાડઈ પડિલી ચાલ જ ચૂકી તીરથ કરતાં કાજિ નિવારી, માયા મહીયલી મૂકી... (૫૪) વાટઈ બઈઠી ચાલઈ વિસામઈ મહેર કલઈ મુખ દુખઈ, પેટ તણી પીડાએ, માતા નિત નીસાસા મૂકઈ...(૫૫) નીલી નસ વિકરાલી બાલી ટાલી સવિ સંયોગ ગર્ભ તણો ભાર ભય પઈઠો વિસરીઆ સંભોગ... (પ) પાંડુ દેહ પાય કર પીલા પીડઈ દાંત જે પીસઈ નયણે નીર સભાવ જણાવી, શાકની સરખી દીસઈ...(૫૭) ઉચઉ નીચ3 ગર્ભ ફકઈ, ખીણ લૂકઈ ખીણ લાગઈ ગર્ભ તણઈ ય ભડકી, ઉઠ ઈ કબકઈ સુતી જાગતી... (પ૮). હાવભાવ કીધા નવિ સોભઈ, નવિ શોભઈ શૃંગાર વસ્ત્ર તણી સાચવણી મૂકી, ભોગ તજઈ ભરથાર...(૫૯) સાસુ સસરા સાર ન થાઈ, પુણ્ય કાજ ન કરાઈ ગુરુ ગુરુણી દેહરાસર, સનમુખ જાતા પાછો પાય...(૬૦) બાર લગઈ નાવાઈ બોલાવી, લીધ અંગહ નીચોઈ કે નરકું નિગ કરઈ કુપરવા, છેડાઈ છૂટિ રોઈ (૬૧) હાસા હોડઅનઈ હીયાલી, જોણા જાત્ર ન ભાવઈ નાચ ગીત તે મનિ ન રાચઈ, ગર્ભ તણો ભય આવઈ. (૬૨). સુંદરી સહજી વિચક્ષણ, લખણ અંગ સકોમલ સાર પીડી માતા નું પ્રભઉ તાતા, સીમંધર સુવિચારા.(૬૩) મુની લાવણ્ય સમઈ ભણઈ, સુણી સીમંધર સ્વામી
વેદન ગર્ભ ઘણી કહી, વાત તે પડઈ વિરામી... (૪) ૧. સાત ધાતુ.
દુર તારી સાન થનમન જ નીચોઠ કે ના, (૨૧)
ગર્ભ વેલી
૧ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org