________________
મુખ સવાદ સદા પલટાઈ, ખિણી મોલો ખિણ મીઠો ખિણહરમોહલાહલ સરિખ, કડુએ કસાઉ દીઠો...(૩૭) ખિણી તીખો ખિણ ખાટો ખારો ખિણી સજલો ખિણ સૂકો ખિણી ઉરસ કારિઆલી, મીટી તે ભાર મૂકઈ..(૩૮) નાંખઈ નીલા પીલા પાણી અંગી અબલાતા આણી લડપડતી પડતી આખડતી સંધિ કલઈ સપરાણી...(૩૯) હાથ પાય સરિ સેદતિ સબલા, અબલા એમ પીડાઈ વાત પિત કફ છીંક છારો, ગર્ભ ઈસ્યયુ ઉપાએ...(૪૦) કાયા કલિમલ કંકિકાછલી, ઉતાર્યો આહાર દાઝઈ દેહ સનેહ બાજઇ, તાપઉ છાપ અપાર...(૪૧) વાઈટા ટીંચ ટઈલ કાંટા, અસુખ અઝરણા માટી કાયા તે કાદવિ જણાવઈ, ખિણ ઉની ખિણ તાટી..(૪૨) માસ પાંચમિ અતિ અકયાલા, નીંદ તણી નહિ વંક પેટી પંઠિ તે કરી વિસાલા, ઝરિ કડિ નઉ લંક...(૪૩) ઉંચા વસ્ત્ર ચડઈ ચિંહુ પાસે, લજ્જા મનિ ઉપાઈ ઉધઈ મસ્તકિ પાટુ મારઈ, અંતરિ ઈસ્યુ કુપાઈ.. (૪૪) માહિ રહિ ઉમત છાઉ પાએ, માત ખવાઈ માટી ટલી આનલી આનઈ કણકાંકર, ખાઈ ખપતરી ખાટી... (૪૫) ખાઈ ખંતી ટાલીયલી, માઠે રે મન જાઈ ઉત્તમ ગર્ભ હુઈG ઉત્તમ ઈચ્છા મનિ ઉપાઈ...(૪૬) કાયાપંજર કરઈ જાજર, ખટરસ ન સકઈ ચાખી ચંદ્ર સુર નઈ ગ્રહણ જનેતા ઉંચુ જોતી રાખી...(૪૭) જોતા થાઈ ગર્ભય હિણી, ગહિલઉ કઈ વહિલો વિસરાલ કઈરા ફુલો નયણે ફુલો, છાઈ ખોડિ લુ છાલ...(૪૮) નારી મલી મંદિર માંહિ, ઘાતી સાંતિ જેમ નિધાન ખુણઈ બિઠી સસઈ નવાસઈ, અણબોલાઈ બહુમાન...(૪૯) મે બોલઈ ઉતુ ગર્ભલવારુ, સત્ય સંભાષણ સારું ચોર ચરડનુ નહિ ઉધારો, દુરમતિ વલી વારુ...(૫૦)
૧ ૨૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org