________________
માસ પાંચમિ પાંચ અંકુરા પૂરા પેખોઈ મા પિતરું થિર છઠઈ મસવાડી, પ્રાણી પૂરયો તિમિ...(૨૩) માસ સતમઈ નવસઈ નાડી નવસઈ નસ બંધાઈ પંચ સયા પેશી સમકાયા ઉઠિ ક્રોડ રોમરાય...(૨૪) માસ બંધાણ કહિઉ કેતલઉં, પણિ પહિલી જે ધાતા તે કહિતા મુજ મેલી ન આવી, એ સરીખું અવદાત... (૨૫) તોહઈ અવગણઉ આપ ઉપાયા, બોલ વિસ્ચારી પ્રકાશ સભા સુજાણ સદા હું મૂરખ, કોએ મકરસઉ હાંસલે...(૨૬) ઉદર થકી ગરભી ગતિ માંડી પહિલુ પગથી છાંડી કીધા ચાલા અતિ ઉકાલા, અંગિ અભૂખ દેખાડી...(૨૭) અન્ન ઉદકની ઈચ્છા ટાલી, આલસ બહુત બગાઈ કીધી કલ ઉરધ ઉપાઈ નયણે નિદ ગમાઈ...(૨૮) સોસ સપડઈ મુખ રસાસન, માઈ સડિ પડી ક્ષણ હોઠ કંપ થવાઉ સિર કંપન, આવિઈ નવિ થાઈ ગુણગોઠિ...(૨૯) ગોલઈ ગર્ભ વલ્યો ઘણ વ્યાપિ, ગર્ભ ઈસ્યો એ પાપી ઉલાલે ગોલે, સંતાપિ ન સકી ઉત્તર આપી... (૩૦) તીખઈ ખારઈ કટુક કસાઈ, ખીણ ખીણ મધુરિ મન જાઈ માતા મુખી વિછુટી પાણી, પણિ ખટ રસ ન ખવાઈ. (૩૧) વસ્તુ કિસી વાવર છે વાઈડિ તો બોલ્યો બંધ ઉદર થકી ગર્ભ થાયે વામણી, જડ કુબડ જાતિઅંધ..(૩૨) પિત્ત થકોપીલા શિર લોચન, મસ્તકિ મોટી ટાલી રે ગત વિકાર તણી હોએ, રોગી વિણસઈ ગર્ભ અકાલી...(૩૩) લિઈ આહાર સલેખમ સરીખા, કાલો કુષ્ટી થાઈ પાંડુ રોગ પૂરઈ જો પૂરો, યતન કરયો માય...(૩૪) અતિ ખારઈ ગર્ભ નયણાં નાસઈ, અતિ શિતલ હોએ વાએ અતિ ઉનઈ બલિ જાએ, ભોગ હરઈ ઘણ આપ... (૩૫) દુઃખઈ દેહ દમઈ ગાટો, નયણે નીર વિછુટઈ ગર્ભ વિકોપ કરઈ જો ક્યારઈ, મારઈ માત અપૂઠઈ. (૩૬)
મોહઠ ગ
ઈ
.
બંને (૩)
(૩૩)
ફી
કરો, યત
૧. ધાતુ, ૨. શ્વાસ.
ગર્ભ વેલી
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org