________________
ધ્ય
૩.
૧. રાસ - રાસ કે રાસા એટલે પદ્યમાં દેશી અને ઢાળબદ્ધ, ધર્મ
વિષયક કથાત્મક ચરિત્રાત્મક કે તાત્વિક વિષયોને સ્પર્શતી સમૂહમાં ગાઈ શકાય તેવી રચના. હમચડી - ગરબાની દેશીનો એક પ્રકાર છે રાસ, ગરબા, ફાગ, વિવાહલો, હોરી ગીતો જયાં કાવ્યોમાં વર્તુળાકારે ફરીને ગાવામાં આવતી કાવ્ય રચના હમચી અથવા હમચડી નામ પ્રચલીત છે. કુલક – કોઈ એક વિષયની સંખ્યામૂલક પદ્ય રચના. મૂળ આ પ્રકારની કાવ્યકૃતિ પ્રાકૃતમાં હતી પછી સંસ્કૃત અને ગુજરાતીમાં
કુલક રચનાઓ થઈ છે. ૪. ચંદ્રાઉના - ચંદ્રાઉલા નામની દેશના પ્રયોગથી રચાયેલી કાવ્ય
કૃતિ ૫. દુહા - સારરૂપ વિચારોનું દોહન કરીને દુહા પ્રકારના છંદમાં
રચાયેલી લઘુ કાવ્યકૃતિ. ૬. છંદ - અક્ષરમેળ કે માત્રામેળ કોઈ એક છંદનો પ્રયોગ કરીને
રચાયેલી કાવ્ય કૃતિ. ૭. ચોક - કોઈ એક રીતે ગાવાની રીત અથવા પદ્ધતિવાળી કાવ્ય
રચના લાવણી કાવ્યમાં ચોકનો ઉલ્લેખ મળે છે.ભક્તિમાર્ગની
ગેય રચના એ ચોક છે. ૮. નવરસો - રસ – સાહિત્યમાં પ્રચલિત નવરસમાંથી એક કરતાં
વધુ રસમાં રચાયેલી કાવ્ય રચના અન્ય અર્થ સરિતાના નવ રસમાં રચાયેલી કાવ્ય રચના. હુડી જૈન દર્શનના વિચારોનો સ્વીકાર કરવા માટે સ્તવન પ્રકારમાં રચાયેલી કાવ્ય કૃતિ.
૯.
dsdsdsdsdsdsdsdsdsdsdsdsd
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org