________________
કાવ્ય : યોગત્રિક કરણત્રિક જેહ, શુદ્ધ અક્ષતે તેહ જ્ઞાનાદિ લબ્ધ અનુબંધ એ ફલ વિશેષ, નિર્મલ બોધ તે દીપરેખ...(૨૮)
ફાગ : પરમસુરિત રસ અતૃષિત તે નૈવેદ્ય કહાયો, ઈમ અઠટાંગ જિનપૂજા સુખદાય, સર્વ વિઘ્ન ઉવશામક દ્રવ્ય ભાવ ગુણપોષ, પ્રથમ સંવર પ્રારંભ યાવતે કર્મનો મોક્ષ. (૨૯)
કાવ્ય : ઈણિ પરે જેહ જિનરાજ પૂજઈ, તેથી મોહ મિથ્યાત્વ ધ્રુજઈ, દ્રવ્ય ભાવાધિકારી અગારી, ભાવસુખ સાધુ ઉપદેશકારી...(૩૦) સૂરજિમંડન સાહિબ પાસ પરમ ગુણ પૂર, સુરતરૂ સમધિક દીઠા ધ્યાનને ભય નિષ્ફર, સંપ્રતિ દરિસણ દીજી કીજ સફલ અવતાર, તષ્પ સુધારસ પાયો ધ્યાયો તુમ્હ ઉપકાર. (૩૧) સુરિ શ્રી જ્ઞાનવિમલ પ્રણીતા, પાસ જિન પૂજ્ય ભાવગીતા એહના અર્થ જો ચિત્ત ભાવઈ તે તિહુભવનિ શિરદાર. ઈતિ શ્રી પાર્શ્વ જિન સ્તવ શ્રી અધ્યાત્મ ભાવ ગીતા સંપૂર્ણમ્
| શ્રી જિનાય નમઃ |
૧. સુરતમંડન.
૧૧૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org