SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગ : અવ્યાહત તત નાંદે અનાહત દુદુભિ તેહ, મુદિતા કરૂણા રચના નાટિક નર્તકી જેહ, જિન આણાને અનુસારે જેહ, સકલ વ્યવહાર, આચાર તે ચિત્ત વરતે તેહ જે એક પ્રકાર...(૨૦) કાવ્ય : દ્રવ્ય ભાવે કરી દુવિધ કહીંઈ, ત્રિવિધ અવંચકે ત્રિવિધ લહીંઇ, ભક્તિ બહુમાન આણા સયઉચિત, ચઉવિધ પૂજની એહ યુગતિ...(૨૧) ફાગ : શ્રદ્ધા જ્ઞાનને કહણને ફરસ ન થયથઈ પંચ, ષટુ દ્રવ્યાદિક ભાવ નિસંગ નય સકલ પ્રપંચ, ચિંતન કીર્તન સ્તવન વંદન નિંદન ધ્યાન, સમતા એકતા ઈતિ અડપૂજાવિધિ અભિધાન...(૨૨). કાવ્ય : એમ અધ્યાત્મ ગુણ વિવિધ ભેદઈ, અનુભવ જ્ઞાનચ્યું જેહ વેદઈ, પરમ આનંદ લહે તેહ પ્રાણી, શુદ્ધ સમકિત તણી એ નિશાની..(૨૩) ફાગ : જિન સરિખી જિન પ્રતિમાએ, ગણધરની વાણી નિરખે હરખે પ્રાણી, તેહને શુભ ગુણઠાણ સિદ્ધ સ્વરૂપી મુદ્રા મુદ્રિત દોષ અશેષ દ્રવ્ય પૂજા ઉપચાર ઈ, લહઈ સકલ વિશેષ...(૨૪) કાવ્ય : ધ્યેયના ધ્યાનને હેતિ ધ્યાતા, સકલ કરણી કરે ભવિક જ્ઞાતા, કર્મના મર્મથી ભિન્ન થાયઈ, અખય અનુપમ મહાલલપાવઈ...(૨૫) ફાગ : નિરજતા નિર્મલતા શીતલતા સંબંધ, શુભ અનુબંધ સુગંધતા અડવિધ કુસુમ પ્રબંધ, ચઉવિધ સત્ય દયા પરર્થને બંભ અસંગ, તપ અનિદાન સુગ્યાન સુશીલ સુસજ્જન સંગા...(૨૬) અધ્યાત્મ ભાવ ગીતા ૧ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy