SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય : અંગ નવ ખંભની વાડી ભણીઈ, અશુભ નવજેહનિપાણહણાઈ, સમકિત ભૂષણ વર વિવિધ યુગતિ, પંચવરણે કરો કુસુમ ભક્તિ... (૧૩) ફાગ : શુભ ઉપયોગ વિવેકે ધર્મધ્યાન પ્રકાશ, કર્મદહન કૃષ્ણાગરૂ તનુયોગે કૃતવાસ, ભાવના વાસના મહામહે ધૂપધરિ પ્રગટાવી, ત્રિક અનુષ્ઠાને સંચિત દુષ્કૃત દૂરિ ઉડાવી...(૧૪) કાવ્ય : તત્ત્વનાં પાત્રમાં વૃત સુહવે, સકલ ન ચિંતના ભાવ ત્યારે, જ્ઞાનદીપક તણું તેજ દીપે ભ્રાંતિ, યવનાદિકે તેન છીપઈ... (૧૫) ફાગ : અહમદથાનક વરજના તેહીજ મંગલ આઠ, જે નૈવેદ્ય નિવેદિઈ તે મનિ નિશ્ચલ પાઠ, લવણ ઉતારીઍ કૃતિ ધર્મતણો જ ત્યાગ, મંગલ દીવો જાણીશું શુદ્ધ ધરમ ગુણ રાગ... (૧૬) કાવ્ય : ભજ અભૂત ગુણ મુરજ ભાવઇં, તે અવસ્થાત્રિક તાન ભાવે, આપતિ શુદ્ધનાત્તાલકાવઈ, ગીતને નૃત્ય અભિનય દેખાવઇં...(૧૭) ફાગ : અવિધિ અધર્મ અનીતિથી વિતથ થઈ જે ભક્તિ, તે આરતી ઉતારો ઈણ પરિભાવના વ્યક્તિ, દષ્ટિ રાગ ઉવેખણા ઘંટ વજાવો સાર, અનાશંસતા સાત્વિક, ઝલ્લરનાં ઝણકાર...(૧૮) કાવ્ય : દ્રવ્ય પૂજા થકી હોઈ હિંસા ઈમ કહી ભક્તિની કરે ખીસા તેહ નવિ “સમયની વાત જાણે જે નિસીહી પદે સામ્યઆણઇં...(૧૯) ૧. બ્રહ્મચર્ય, ૨. ત્રણ, ૩. પડદો (જયનિકા), ૪. નિંદા, ૫. આગમ. ૧ ૧૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy