________________
સત્યચઉ દંત પાવન ધરી જઈ, પ્રભુ ગુણ જલ મુખે શુદ્ધિ લીજઈ, ઉરિ પરમાદત્તા દૂરિટાલો, અંગથી અવિધિ અલગી ઉછાળો...() પૂજાને અભિમુખ તાતે પૂરવ દિસિ જાણી, વિધિ વરનાદિકકા બાજઉ સંવર જલ શું નિન્હણ યતનાદિક ઉબરણે કાઢે, કેમલ મિથ્યાત અંગુઠો અધ શોષણ
દૂષણ વિણ અવદાત...(૬)
કાવ્ય દેવઘર તેહ શુચિ અંગજાણી, અમલ મર ગર્ભ ઘરમાંહિ, આણો યોગ થીરતા પબાસણ બનાવો, નિશ્ચય દૃષ્ટિ નિરખી સુવાહા....(૭)
ફાગ : નિર્મળતા જે ચિત્તવણીને ખીરોદક, વસ્ત્ર શુભ લેશ્યા ચઉકણ ઉતરાસંગ પવિત્ર શુશ્રુષાદિક અડગુણ બુદ્ધિતણા, નિદશિ દર્શનાચાર વિશુદ્ધિ તે
અડપડો મુખ કોશ...(2) કાવ્યભક્તિ કેશરતણાં રંગ ચીરું, ચંદન શુદ્ધ શ્રદ્ધા ન ધારું શક્તિ કચોલ, શુભ ધ્યાન ધોલી, શીલજલ સત્વ ધનસાર રોલા...(૯)
ફાગ : ઉરથી એકાગ્રતા પૂરણ કલશ સંતોષ, જે નિર્માલ્ય ઉતારવા તેહ વિભાવનો દોષ ચિત્ત ઉપાધિ નિવારઈ આભરણા ઉતારી, અંગ પખાલઈ ચિતવે ચિત્ત સમાધિ...અપાર. (૧૦) પંચ આચાર વિવહાર પંચ તેહુ જિનદેવઆણા, પ્રપંચ તિલક નિલવટિ કરો ભાવ આણી સહજ ગુણ મુદ્રિકા તે વખાણી.. (૧૧)
ફાગ : 3 જિન ગુણ ઘોષણ ચિંતન પ્રભુ ગુણ તૃપ્તિ અલોભ, ચાર તિલક કરે પૂજક ગલિ હદિ ઉદર અલોભ અંગ લૂહમાં હોઈ ધર્મનાં સહજ સભાવ તે અંગ, જે ભૂષણ પહિરાવીઈ અધ્યાત્મ ગુણ અંગ...(૧૨) ૧. પ્રમાદ, ૨. મેલ (કચરો), ૩. અષ્ટપડ.
અધ્યાત્મ ભાવ ગીતા
૧ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org