SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત મૂલ લહી જિણ ધમ્મ, બારવ્રતિ બહુ પરિરમ્સ, નિઅ ભવિ જેહિ નીગમિઉ આલી, તે અનાહ નર સવિલિંકાલિ...(૨૪) જાણિ જેહિ ન જિન પૂજિઉં, ભત્તિ સંઘ ચઉવિત રીજઉં, પવિધ આવશ્યક ન હુ કિઉં, અતિ અનાહ ભવ આલિઈ ગયી...(૨૫) દયા વિવર્જિઅ જે કરઈ જે ધમ્મ, નિદ્ધધસ નીગમ છે જે જમ્મ, તીરથ ગમણ ન કીધ જોહિં, ભવનિગમિલ આલિ તેહિ...(૨૬) દાન શીલ તવ ભાવણ સાર, સાવય ધમ્મ સુકૃત ભંડાર, જયણા જેહિ ન પાલી લોઈ, નરમ પડતા તાંહ ધણી ન કોઈ...(૨૭) પામી પંચ મહÖય ભારો, પાલિઉ જેહિ ન સંજમ ભારો, તવ તતિઉ દુક્કરતર જેહિ, નિફલ જમ્મુ હારવિઉ તેહિ..(૨) છિડિય ઘરઠ તણી વ્યાપાર, પડિવર્જાિઉ ચારિત્તહ ભાર, ફિરઈ જાહ હીઅડઈ સંસાર, તીહ સુલ નહુ કોઈ ગમાર...(૨૯) ક્રિયા કોઈ ન કીધી જેહિ, ધ્યાન મૌન નવિ પરિઉ જેહિ, ગિઉ ગિઉ જન્મ આલિ તાહ, ચારિત્ત વિત્તિ ન રહિઉં ખાહિ...(૩૦) શુદ્ધ ધમ્મ નવિલોઅહ કહઇ, મચ્છર માન મોહ નવિ વહઈ, સંજય લીધઉ તિજિએ અનાહ, મહારાય કિમ હોલિસિ નાહ...(૩૧) શ્રેણિક હર્ષિત પભણઈ વયણ, તઈ જિમ કણહિ તજીત વયણ, સ લહી જઈ તુહ માણસ જન્મ, જિણિ આદરિઉ જોવણિ ધર્મો...(૩૨) માયા પિયા ય ભાયા તું નાહો, હું તુ અમ્ય અનુ અપ્પણ નાહો, જગ સચરાચરિ મુંહ જિનાહો, વહઈ જાસ મનીયા પ્રવાહો...(૩૩) પૂછિ તુ ધ્યાન વિધન જે કિઉં, તે પાયચ્છિત / મઝિલ, નર વર નિઆ મંદિરિ સંપત્ત, તુ મુનીવર હૂઉ નિરુત્તઉ.(૩૪) કેવલસિરિ સયંતર આવેઈ, કર્મ સિદ્ધિ સુખ પામેઈ, ભણઈ સુણઈ જ એહ ચરિતુ, વિવિહ થણી તસુ જમ્મ પવિતુ...(૩૫) અનાથીઋષિ કુલક લિમંતરકાર – ઝોપાખ્યો સંઝાય સંદર્ભ: જૈન સાહિત્ય કાવ્ય પ્રકારો પા. ૩૬૩ જૈન સાહિત્ય સ્વાધ્યાય પા. ૧ ૧. નકામો, ૨. વૃત્તિ, ૩. પહોંચવું. અનાથી ઋષિ કુલક ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy