SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ મઝ પાસિ છ કોસંબીઈ એરિસ રિદ્ધિ, હું અનાહ કાંઈ તી એહ બુદ્ધિ, મુની જંપઈ એહ અંગિરિ વિહુ, અનાહ કારણમઈ વંત... (૧૦) કોસંબી નવરી હું હુંતુ રિદ્ધીવંત નામિ ગુણવંતલ, જોવની મજઝ ઉપન્નઉ રોગો, તિણિ દુખિહિ વસરિઉ ભોગો.(૧૧) દેહ માઝિ ઉપન્નઉ દાહો, મોડિઅ ભણહ તણઉ ઉછાહો, સજને વૈદ્યવૃંદ મેલીઆ, કોઈ ન નાહ રોગિ ભેલી. (૧૨) મિલિઆ વૈદ બહુ મિતવંત, ઓસડ કરઈ તે મન્ઝ મહંત, ખણ ઈક્કઈ નતિ ફીટઈ દાહો, તેહિ છતે હું હુઓ અનાતો...(૧૩) પિતા સહુ મઝ કારણિ દેઈ, પુણિ સોવિ પીડ નહુ લેઈ, માઈ મહાદુખ મનિ ધરઈ, તોડઈ મજઝ નવિ દુખ ઉતરઈ...(૧૪) સયલ સહાયર કરઈ સુખો, તેહવિ લીજ્જઈ ખિણ નતિ દુખો, દુખિઈ બહિની દીઈ આશિષ, પીડ ન ફીટઈ રાતિ ન દીસ. (૧૫) અંસુ પ્રવાહિ લોયણ સુસી અંગ, મઝ કલત્ર દઢ અંગ, હાણ વિલવણ સુહ મિલ્હઈ તેઈ, ન મઝ દુખ સા લેઈ. (૧૬) ઈણિ દુખિ પણ ભોગઉ, રમણિ મજિક ચિંતેવા લાગી, એહ પીડ જઈ મઝ જાએઈ, પરતસ મારું સંજમ લેઈ...(૧૭) ઈમ ચિંતિએ હું સુતક જામ, ગઈ પીડ રવિ ઉગીઉ તામ, પૂછિઉ તવ મઈ સયણહ લગ્ન, સંયમ ગહિલ સિવપુર મગ્ન... (૧૮) તસ થાવર સચરાચર લોઅ, હુઉ નાહ હિત જયવંતુ જોઉં, અપ્પણ પરહ હુઉ હું સામી, સંયમ માગિ સિવપુર ગામી..(૧૯) અપ્પા નરય દુખ ભંડારો, અપ્પા દેવ લોઅ સુહસારો, અપ્પા સુખ દુખ કિરતારો, અપ્પા કામધેનુ અવતારો...(૨૦) નિસુણી નરેસર આ જિઅ અણાહો, જિમ ફિઈ સંસાર સનાતો, નિઅ કમિહિ નડિઆસવિ જંત, સહઈ દુખ અનાહ મહંત..(૨૧) પંચિંદિય ભવ પઢમ દુર્લભ, તુ માણસ જનમ હુઉ સુલંભ, ધન્ન દસ તિહા નતિ પામી જઈ, સકલ જમ્મ ઉપમ દીજઈ... (૨૨) સુગુરુ મેલાવઉ આગમ સવણ, પામી જિણધમ્મ ચઉગઈહરજ, ઈસિ સંયોગિ હારઈ જમ્મ, સો જાણહ ભણીઈ દુઅકમ્મ...(૨૩) ૧. મધ્યે. નાગિ સિવારના મિક સુખ દાન ભંડારો, ૧૧૦ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy