________________
આદ્રકુમાર હઈ મરીચિ મુનિ મોહઈ જિસઉ નંદિષેણ મોહઈ, દિન દશ પડિબોહઈ. સુ. (૬૮) જાણતઉ વિરતિ પાખઈ, સુખ વિષયનાં ચાખઈ અંગ અગ્યાર ભાખઈ, ભૂલા મારગ દાખઈ...સુ. (૬૯) સેલક સુગુરૂ સાર તરિવઉ ભવપાર ચડણ ચારિત્ર ભાર, ચંપા મુગતિનું દ્વાર..સુ. (૭૦) ચરણપ્રમોદ સીસ, પૂરઉ સંઘ જગીશ હરખ પ્રમોદ હસઈ, પનર એકાણુ આઈસિ
નવનિધિ સુખ વિલસઈ...સુ. (૭૧) આણંદ પ્રમોદ બોલઈ, ચિંતામણી તોલાઈ જે ભણઈ ભાવિ ભોલઈ, મિલઈ જ સંપદા ઢોલઈ...(૭૨)
| ઈતિ શ્રી જિનપાલ જિનરક્ષિત સંધિ સમાપ્તમિતિ |
સંવત ૧૭૦૪ વર્ષે શ્રી અચલગચ્છ શ્રી કલ્યાણસાગર સૂરીશ્વર વિજય રાજયે, સુશ્રાવિકા પુન્યપ્રભાવિકા, દેવગુરૂભક્તિકારિકા, દ્વાદશવ્રતધારિકા, કુમતિ મિથ્યાતવારિકા, જીવદયા પ્રતિપાલિકા, સુશ્રાવિકા લલતા, તતપુત્રી પુન્યપવિત્રી ખિમાઈધરિત્રી વિદ્યાર્થસાવિત્રી, કરમવિદારણકરત્રી, વિરાગિભત્રી, વચને અમૃતકુંપિકા, શુદ્ધમારગ દીપિકા, સુશ્રાવિકા ફૂલબાઈ
સંદર્ભ : જૈન સાહિત્ય સ્વાધ્યાય પા. પપ
૧૦૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org