________________
ભણીયા અંગ અગ્યાર લહીસોહમ સુર સિરી એ લહસઈ કેવળનાણ, મહા વિદેહિ અવતરી એ... ગૌતમ ઋષિ ભગવંત પૂછઈ કરજોડી કરી એ પ્રભુ કહી એહ વિચાર વચન તે વલી હિતકરી એ...
ઢાળ : (જલહીની...) કવણનગર, કુણનગર કુણ તે સાગર દેવી રે કુણ પ્રીમિલક સેલક, કુણ ચૂકઉ કુણ સેવી રે...(૫૮) દુખીલે નરમતિ સુંદર કુણ નર ચિત્ત ન ચલી રે કુણ છલીલ કુણ ચંપા, કુણ તે માઈ નઈ મિલી રે...(૫૯)
(ઢાલ) સીર્ષિ' જિન આણ વહીઈ, દીપ આરજ રહીઈ સકલ સંયોગ લહઈ, ભવસાયર કહીઈ...(૬૦) સુણઉ સાહબ હમારે, કહી અરથ વિચારે ઘોર સંસાર તીરે, લણઉ ચલણિ તુમ્હારે...(૬૧) હરી સંદેહ સારે, ભવસાગર તારે સુણઉ... | આંકણી | સેવક સુગુરૂ નાણી, બોલઈ ઘોટક વાણી ચલ પર્વ ચિત્તિ આણી, હાં તારું પ્રાણી...સુ. (૬૨) સેલક સુગુરૂ જાણ, ઘોડા વેષ પ્રમાણ ચઉપરવાઈ જે વખાણ, સદા લહી જિન આણ...સુ. (૬૩) સાધુ સંવેગ જાણી ગુણ યક્ષ ગુણખાણી બૂઝવઈ ભવ પ્રાણી, શુદ્ધિ જિન વદઈ વાણી...સુ. (૬૪) વિષય લાલચી લગાડીઉં, ભવ ભ્રમણિ ભમીડિલ જિનરક્ષિત રોષિ તાડિલ, ચઉગઈ માંહિ કબાડિલ...સુ. (૬૫) વિષય લાલચી લગાડીઉં, હાવભાવઈ ભુમાડિG જિનરક્ષિત રોષિ તાડિઉંભવસાયર પાડિલ...સુ. (૬૬) | જિનપાલિત સરિ સીધાજે સાધુ પ્રસિધ્ધા
જે બિઈ અવિરતિ વિલૂધા, ચઉગઈ વાહલા કીધાં સુ. (૬૭) ૧. મસ્તક ઉપર.
(ધવલ) શ્રી જિનપાલ સંધિ
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org