________________
અબલા ઉપરિ એવડઉં, કંત ન કીજઈ રેષિ રે તેવાણ્યું તાડઉ કિસીં, કાંઈ કાઢી અમ્પારડી દોષ રે...(૩૭) આં. કંત તઈ કઠિન હીયું કરીઉં, કરિ કઠિન પયોહર સંગિ રે ગિરૂઆં તે વિરૂઆં નવિ હુઈ, વિષમણિ વિષહર અંગિ રે... (૩૮) આં. ચિહુ રમઈ ચતુર તે પદ્મિની, હંસ યું હેજ બંધાણ રે..(૩૯) આં.
(ઢાલ) પ્રીઉતીઈ પ્રેમ તિસ્યઉ કરિઉરે, જસિઉ હુઈ રંગપતંગ
મઝ પરવાલી રંગડી રે, અવિહડ સહજિ સુરંગ... (૪૦) હમ નમું રૂસણે રહિલ, વાહલા તીણઈ તું દુહવાયો હમ ખેંચઈ કઠિન કરિકંકણા (ાથીદાંત રે), તણિ, ખંતી સેજિકુસુમકલી રે...તણિ. જલનિધિ જોવા હું ગઈ રે.. તણિ. નયનબાણિ ઘણ વધીઉએ..તીણિ. હમ.
આંકણી II વાસર વરસ સમાહૂઆ, ઘડીએ તે હુઈ છ માસ વિરૂઈ વિરહચી વેદના રે, પૂરિ ન મોરી આશ..(૪૧) હમ. વિરહ વિગોઈ પ્રીઉ પાપીઉ રે, બાલા બોલઈ બોલ રાચી રંગ નવિ રચીઈ રે, નીરસ નિગુણ નિટોલ... (૪૨) હમ. નાહલા અંગિઉ માહલઉ રે, મઈ ન વિલોપી લીહ નિશિ ઝૂરતા નીગમતું રે, એકલાં દોહિલઉ દહ...(૪૩) હમ. હાર અંગાર હાઈહુઓ રે, કંકણ કરવત ધાર ચંદઉ ચંદન કેવડો રે, સેજડી તપઈ રે અંગાર...(૪૪) હમ. ગોદ બિછાવું વાહલા વલી રે, ગલગલી રોઈ તે બાલ તિણિ બોલિ મન વેધીઉં રે, સુરલહઈ ચિત્તની ચાલ...(૪૫) હમ.
(ઢાલ) પ્રભુ પૂરવી દો મનનું કોડ, લાડિ શીશ લગાડતી એ તાલાપરિ દો બંધવ જોડ, કુંચી ફૂડ ઉઘાડતી એ... (૪૬) જિનપાલિત વો કઠિન કઠોર નીરસ નિગુણ નિદ્રાઉઉ એ જિનરક્ષિત વો ચતુર ચકોર સગુણ સનેહ મયાસુ એ...(૪૭) (ધવલ) શ્રી જિનપાલ સંધિ
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org