SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વસુ ચઉદિશિ ચિહુ દિશિ ફિરઈ, તે ધરઈ રેવંતરૂપ કિં તારયામિ ભણિ ભણે અમ્ય તારિ પાલય ભૂપજી...(૨૬) તે. નરકોટિ કોટી આવટી, ઈણિ દાબી દેવીદક્ષિએ દુષ્ટ સંકટ છૂટવા સેવા સેલગ જક્ષજી... (૨૭) તે. ઈમ સુણીએ કલડ ગંજીઆ, રંજીઆ દોઈ કુમાર મારગ લહીઅ મનગહગહિલ, તસ હુઓ બહુ ઉપગારજી... (૨૮) તે. (ઢાલ) ઈમ સુણી ચડવડ ચાલીઆ, જઈ કી યક્ષજુહાર પૂજા કરી પાએ પડઈ, તું સ્વામી રે સેવક સાધાર... (૨) ઠાકુરઆરે તું તુ અહનઈ તારિ, દુહસાગર રે દુતર રે દુતરઉ તારિ ઠાકુ. સંખેડી રે અહ ચંપમઝારિ, મનગમતા નઉ તું મેલણહાર... (૩૦) ઠાકુ. * || આંકણી છે. સુરભણઈ તૃણ તોલઈ, ગણઈ અવગુણઈ નારી નેહ હાવિભાવિ દેવી ન કામિસિ, તે પામીશી રે ચંપા નિય ગેહ...(૩૧) ઠાક. સેલગિ પંઠિ આરોપીયા, સુપીયા ઘરની આથી જગનાથિ હાથિ ઉધ્ધર્યા, સાંચરીયા રે તે જો સેલગ સાથી...(૩૨) ઠાકુ. ઢાળ (બાહુબલિ રાણઉ ઈમ વિનવઈ એ..) આવીય દેવીય વિનવીઈ, નાહલા નવરંગ નેહ રે વિરહ વિલૂધી વાલ્હા, એકલી ઝબકલઈ કાંઈ કરઈ છેહ રે...(૩૩) આવી. આંકણી | નાહ ન કીજઈ રુસણઉં, વેગલઈ આવઉ આવાસ રે ભોગવઉ ભોગ અલવેસરૂ, હું છઉં તુમારડી દાસી રે...(૩૪) આ. ઈણિઈ મનોહર માલીઈ ઢાલીએ ફૂલની સેજ રે તુઝ વિણ સૂની સેજ રે ભોગવઉ ભોગ ભોગીંગડા, કિહાં તે હિઆ તણા હેજ રે.(૩૫) આ. ચંદન અગરની ઓરડઉં, કોરડી તોરડી નેહ રે વિણ અવગુણી કાંઈ પરિહરી, વિરહઈ દવિ કાંઈ દેહરે દેહરે...(૩૬) આં. ૧. પહોંચાડવું. ૧૦૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy