________________
(ઢાલ) ક્ષણ એક દોઈ પાસે રમ્યા, વલી વિસમ્યા સેજિ બિછાંતિ દુમનાં દોઈ તે ઉસના વલી તીણઈ વનિ અવગાહ... (૧૬) ચલચિંતા કુંઅર ચિતઈ મનડામાંહી, વાર્યા તે કારણ કિરૂં દોઈ ઈસુ અંદેસી વાહિ..(૧૭) ચલ. દક્ષણ વનની વાટડી તે ઘડી ઘડી મુખ મચકોડિ કુહ્યાં કલેવર ગંધડી, ઘણ પડી કરકત કોડિ...(૧૮) સૂલી સંકટિ દો મિલીલ જીવન હેતુ પૂછઈ દોઈ પાસઈ
રહઈ તે સવિ કહઈ સંકેત...(૧૯) ચલ.
ઢાળ (મલપતા, સોભાગી, કરમઈતા.) જે કરક એ દીસઈ પડીઆ, રંકપરિ રડવડીયા જે જે હાથિ એહનઈ ચડીઆ, તે નર નિશ્ચઈ નડીયા...(૨૦) તું તુ ચેતિ ન ચેતિ સુજાણ, ભોગ ભોગવ્યાનાં અહિનાણ દોહિલઉં દેવી તણઉ બંધાણ, નવિ ચાલઈ કિસઉં પ્રાણ નવિ મંત્ર, ન તંત્ર વિનાણ, તું તઉ ચેતિનાં ચેતિ સુજાણ... (આંકણી) (૨૧) વાહણ ભાંગુ ઈણિ દીપિ, લાગું દેવીઈ મંદિરિ લીધ લઘુ અપરાધી ક્રોધ બહુ કીધઉં, જીવતો સૂલી દીધઉં,
જાઈસિ સંયોગઈ દીધઉં...(૨૨) તું. તલ પૂરવવનિ પ્રિયુમેલક શેલક બોલઈ ઘોટકવાણી કહાઈ નઈ તારું કહીનઈ તારઉં તે ચેતના ચિતિમિ નાંણી મઈ વિષય વિલૂધઈ પ્રાણી, વિષયારસિ પરવસિ પ્રાણી...(૨૩) તું.
(ઢાલ) દુષ્ટ દેવતિ પાસથી મૂકાવીઆ નર લક્ષ રે...(૨૪) તે કરૂણારસ સાગરૂ, સાગર તારણહારજી, શરણાગત વજાંજરૂ, વાલ્હાં મેલણહાર, ભાવઠિ ભંજણ હારજી.(૨૫) તે.
| || આંકણી II ૧. વિચાર કરવો (ફારસી), ૨. હાડકાં. (ધવલ) શ્રી જિનપાલ સંધિ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org