________________
સ્તનકુંભારે રંભા અપચ્છર ઉરસી, હીંડોલાટઈ રે ખાઈ દોઈ હીંચઈ હસી આવાસી રે, છ ઋતુ આવાસિવસી, કુંડલ ઘડિ રે, રવિ મંડલ ઝબકઈ ઈસી, - ઝલકંતિ ઝાલી, સુગાલિ ગોરી હંસ ચોરી ચાલિ રે રણકંતિ રમિઝમિ નેઉરી, અંતેઊરી હરિભાલિરે, લહકતી હાર ઉદાર ઝાંઝર, ઘૂઘરી ઘમકાર એ,
કંકણ ચૂડી રૂપિ મેખલા ખર્કર એ... (૭) કામાસણ રે આસન ચઉરાશી કરી, ખેલાવાઈ રેલ્યાવઈ રૂપ નવાં ધરી શશિવદની રે મૃગનયણી વિભૂમિ ભરી,
ગય ગમણા રે નમણી સ્તનભારિ કરી..(2) સ્તનભારિ નમણી હંસ ગમણી દેવ રમણી વચ્ચએ, દો દોં કિ નાદિ વીણા વાદિ, છંદ નાટક નર્ચાએ, કંતર્યે રાતી ગીત ગાતી, વશવાતી આલવઈ, વચિ નયણ મચકુટીલચક ચતુર દોઈ ચિત્ત ચાલવઈ...(૯)
(ઢાલ) રમજ્યો બંધવ બેલડી રે, મૂરતિ મોહણવેલિ, વેગિ વલસું વહેલડી રે, પ્રીઉ તુમ્હ લાડગહેલિ...(૧૦) સાંઈસુ નેહડફ લાગઉં, મોહન મૂકિઉ જાઈ, હું વિરહ વિલ્ધી માઈ, સાજનશું નેહડફ લાગશે...(૧૧) દુપદ પૂરવ પશ્ચિમ વન ભલાં રે, કઈ ઋતુ કેરાં કામ ફૂલહરાં સોહામણાં રે, મનમથનઉ વિશ્રામ...(૧૨) સાંઈસુ ઉત્તરવન રૂલીઆમણું રે, નાગરવેલી દ્રાખ જંબીરી બીજોરડી રે, નારંગી નવ લાખ...(૧૩) સાંઈસુ દૃષ્ટિ વિષ ભોગી (સર્પ) વસઈ રે, દક્ષિણ વન નઈ દેશિ મ જાતસ્યઉ તુમ્હ નિયડારે, લહુઆ નાન્ડી વેશ...(૧૪) સાંઈસુ આણઈ મનોહર માલીઈ રે, ઢાલી સેજ બિછાઈ શીખ દેઈ દેવી સાંચરી રે, સાયર શોધણિ જાઈ...(૧૫) સાંઈસુ
૧૦૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org