________________
૯. (ધવલ) શ્રી જિનપાલ સંધિ કવિ આણંદપ્રમોદે સં. ૧૫૯૧માં આ સંધિ કાવ્યની રચના કરી છે. અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના પ્રકારથી સંધિ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં પ્રાપ્ત થાય છે. કવિએ આ કાવ્યમાં જિનપાલ અને જિનરક્ષિતનો ચરિત્રાત્મક પરિચય કરાવ્યો છે. કવિએ સંધિ સાથે “ધવલ” કાવ્ય સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. મધ્યકાલીન કાવ્યોમાં આવો પ્રયોગ અન્ય કવિઓએ પણ કર્યો છે.
(ધવલ) શ્રી જિનપાલ સંધિ સરસતિ મુઝ મતિ દિઓ ઘણઈ એ, ગુણ ગુણી હે સખી ગોયમ નામિ,
ચંપા સોહામણી એ...(૧) માર્કદી હે સખી દારગાદોઈ, જિનપાલિત રક્ષિત નામિઈસું એ છઠ્ઠા અંગ મઝારિ,
ધવલ પ્રબંધ તસુ ગાઈસિઉ એ...(૨)
(રાગ : મલ્હાર) જિનપાલિત રે જિનરક્ષિત દોઈ કુંઆરા, સોભાગી રે રતિપતિ રૂપ પુરંદરા, રયાણાયરિરે રયણાયર વાહણ ભરી, ધન લાવ્યારે વાર અગ્યારયાત્રા કરી.(૩) બારમી વારિ બાપ વારઈ, વચ્છ ! લચ્છિ અચ્છાઈ ઘણી નન ઘટઈ ખાતાં રહુંજી તી ભણઈ માતા હિત ભણી તે લોભીલાગા, મંદભાગા વાયવાગાઉ ખરી
વડ સફર ભાગા પાટ લાગા રણદીવ ગયા તરી...(૪) દેવી આવી રે ઝબકાવી અસિ આકરું, બીહાવઈ રે બોલાઈ બાલા આકરું, મુઝ મંદિરે રે સુંદરિ આવી અણસરલ,ગુણગેહી રે સસનેહી ઘણી આદરઉં. (૫) અતિ નેહ આણી મધુર વાણી દેવે રાણી રીઝવઈ, સુકુમાલ સેજિ હીઆ હેજિ વિષયવાટ્ટ ભોગવઈ, તે ચિત્રશાલી, ગઉખ જાલી, સેજ ઢાલી માલીઈ
રંગરસાલી રમઈ બાલી દીપમેહલી આલઈ... (૬) ૧. જ્ઞાતાધર્મ કથા નામે આગમ.
(ધવલ) શ્રી જિનપાલ સંધિ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org