________________
રૂપવંતી પરકામિની રે પંખી મનિ વિખવાદો રે પુણ્ય ઘણી નવિ સંચિઉ રે, ફલીઉ આજ પ્રમાદોરે ફલીક એહનઈ ધરમતણી તરુ, પુણ્ય વિહીન સંપુનઉહું સુર ઝૂરતુ તે બુદ્ધિ વિમાસઈ રૂપવંતી દેવી લઈ નાસઈ. (૪૪) જી.પાસ તેહ તડાઉ પતિ ચિંતવઈ રુતુ મૂઢ ગમારો રે નાસંતુ દેખી કરિરિ મૂકઈ વજ પ્રહારો રે, મૂકઈ વ્રજ પ્રહાર પ્રચંડ વે ક્ષણ સહઈચ્છઈ માસ અખંડ ક્રોધાદિક અતિ ઘણાંકિ
વિકાર તિણી કરિ સુરલોક અસાર. (૪૫) જી.પાસ દાસ પનઈ એક ઉપનારે પુણ્ય વિહીના દેવો રે આણ વહઉ ઠાકુર તણી રે તેની સારઈ સેવો રે તેની સેવ સદાઈસાઈ આપણપૂસુરહિન વિચારઈ કાલ અસંખ આઉખુ
પૂરઈ દાસ પણે કરતાં મૂની નૂરઈ. (૪૬) જીવ. દેવતણી ગતિ એતલુ રે સારમાંહિ વલી સારો સમવસરણ ગતિઈકરી રે આણી ભાવ અપારો રે આણી ભાવ કરઈ પ્રભુ સેવા તીરથ નાયક વંદેઈ જિનવાણી સાંભલઈ અપર દેવતણી ગતિ એજિ સાર. (૪૭) જી.પાસ ચઉગતિ જલનિધિ જીવડારિ સિંહા પરિભ્રમણ કરંતિરિ જનમ જરા મરણિ કરી રે દુઃખ અનંત સહતિરિ દુઃખ અનંત સયંતિ દયા પર 'લોટ તુમ્હારિ પાખઈ જિનવર દયા કરિ ભવ દુઃખ નિવારઉં, ચઉગઈ જલનિધિ પાર ઉતારઉ.(૪૮) જી.પાસ લીંબુ કર્થાઈ તુણ્ડિ સાંભળું રે અભયતણાં દાતારો રે શરણિ તુમ્હારઈ આવીઉં રે સ્વામી જગદાધારો રે સ્વામી ધ્યાઉ શ્રી જિનચંદુ ધ્યાન ધરતા પરમાનંદ જિંહાચ્છઈ શાશ્વત સુખ અનંત લીંબાઈ આપુ ભગવંત. (૪૯) જી.પાસ
ઈતિ સંવેગરસ ચંદ્રાઉલા સમાપ્ત. ૧. આળોટવું, ૨. લીંબુનામનાં કવિ છે, ૩. સંસાર ભાવથી નિત્ય ડરતા રહેવું. રત્નત્રયીનો સમાદર કરવો. ધર્મ ભાવનાનો ઉલ્લાસ પ્રસન્નતા. મોક્ષની અભિલાષા વૈરાગ્ય ભાવ.
૧૦૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org