________________
શ્રી જિનમૂરતિ પૂજતા રે પામઈ પરમાનંદો જિનહર અતિ રળિયામણું રે ગુણગાઈ અમરિદોરે ગુણ ગાઈ પ્રભુ નમણિ નિહાલઈ જનમ કોડિના પાપ પાલઈ આપણપૂ ધન ધન માનંતા શ્રી જિન બિંબ સદા પ્રણમતા. (૩૭) જી.પાસ રયણ વિમાન સુદીપંતા રે તોરણ મંડપ સરો રે સભા પંચ સિંહા શાશ્વતી તિણી ચિત્રામ અપારો રે તિણી પૂતલીઈ તણાં ચિત્રામ ગુખ કમાડ અપૂરવતામ કીધી ફૂલગર પંચવાન સુરભિ હુઈ તે રણ વિમાન. (૩૮) જી.પાસ વાવિ મનોહર મોકલી રે, પુખરિણી આરામોરે રમલિકરઈ સુર અતિ ઘણી રે વિલસઈ સુખ અભિરામો વિલસઈ સુખ બહુ પરિજાણ અમૃત આહાર લીઈ ગિરવાણ ઠામિ ઠામિ વાજીંત્ર અપાર વાવિ અનઈકલપત્તરસાર. (૩૯) જી.પાસ મુકુટ મહાચૂડામણિ રે કુંડલઈનઈ વન વનમાલા રે કે ઝરારા સોહામણા રે, મુદ્રા રયણ રસાલો રે મુદ્રા રયણ કનકમય ભૂષણ શોભતા પણિ નહી તસ્ય દૂષણ વ્યાધિ જરા કહીઈ નવિ આવઈ
મુગટ પ્રમુખ આભરણ સોહાવઈ. (૪૦) જીવ. ફુલતણી માલા કદા રે કરમાઈ નવિ તેહો રે શ્વાસોશ્વાસ કમલજિસા રે ગંધ સુરભિ વલી દેહો રે ગંધ સુરભિ વલી હુઈ દેહ પુણ્ય થકી સુ પામ્યા તેહ ઋદ્ધિ ઘણી દેખી નઈ મોહઈ ફુલતણી માલા ગલિ સોહઈ.(૪૧) જી.પાસ કમલનયન દેવાંગના રે સુખ જિસિઉ હુઈ વંદો રે તેહનું રૂપ નિહાલતા રે મામઈ મુનિ આનંદો રે પામી મનિ આનંદ ઘણી પરિ ક્રીડા રંગ કરઈ બહુ રસભર રયણ વિમાનિ વાસિ વસંત' કમલનયણા દેવી વિલસતારે. (૪૨) જી.પાસ બત્રીશબદ્ધ રળિયામણું રે નાટક જોઈ સારો કાલવણઉ ઈમ નિગમ રે તે સુરલોક મઝયારો તે સુરલોક મઝયારો રે તે સુ હાકિ સદા સુખ સાર આરતિ ચિંતા નહિ લગાર પંચ પ્રકાર અનોપમ ભોગ બત્રીસ બદ્ધ નાટક સંયોગ. (૪૩) જી.પાસ ૧. પહોળી, ૨. દેવો. સંવેગ રસ ચંદ્રાઉલા
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org