SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગરભ મઝારિઈ માઈ રે સુખીઈ સુખિલ હોઈ રે દુઃખીણીઈ દુઃખ ભોગવઈ રે ઈમ પરવશિ હોઈ સોઈ રે પરવસિ તેહનઈ દુઃખ અપાર 'સપત ધાતુ મલમૂત્ર ભંડાર જિણિયા પચ્છિત વિ જાઈ જંતુ ગર્ભવાસના દુઃખ બહુત. (૩૧) જી.પાસ મૂઢ પણઈ ક્રિીડા કરઈ રે અન્યાનિ મનિરગિરે રામતિ ખેલઈ નવ નવી રે પાપ કરઈ બહુ ભંગિરિ પાપ કરઈ બહુ ભંગિ યદા તે યૌવન નઈ રસિ થાઈ માનુ ધનકારણિ હિંડઈઝ જાતુ મૂઢપણઈ માહિલા સિરિતુ. (૩૨) જી.પાસ પંચ વિષય રસિબાહિઉં રે સુહનઈ ધરમ ન આવઈ રે ભાષઈ દોષ પિયારડા રે આપ તણાં ગુણ ભાવઈ રે આપ તણાં ગુણ સુણતુ ગાઈ પરનિંદા કરતું નવિ લાઈ દુઃખભર પિટ ભરઈ અતિ કષ્ટિઈ પંચ વિષય ઉપરિ અતિષ્ટિ. (૩૩) જી.પાસ વૃદ્ધ પણઈ નૂરઈ ધણું રે મિઈ કાંઈ નતિ ચાલઈ રોગ જરાઈ વ્યાપઉં રે, તુણ મષિ હાથિ ન હાલઈ તૃણ ભાંજિવાતણી નહિ આહિ આરતિ ધ્યાન કરઈ મનમાંહિત થાસાદિક અનેક વિકાર, વૃધ્ધપણઈ સુખ નઈ લગાર. (૩૪)જી.પાસ માનવની ગતિ એતલુ રે એ વલી લાભ અપારો રે શ્રીજિનશાસન આદરી રે પાલઈ સંયમ ભારો પાલઈ સમકિત સિઉ વ્રત બાર જાણઈ જીવાજીવ વિચાર પંચમગતિ પામઈ ગતિ, પામઈ નિરવાણ કે માનવ લહઈ અમર વિમાન. (૩૫)જી. પાસ પુણ્ય પ્રમાણઇ ઉપજઈ રે પ્રાણી સ્વર્ગ મઝારિ રે વિસ્મય પામી અતિઘણ રે પૂરવ ભવ સંભારઈ પૂરવભવિ મઇસિઉં તપકીધઉં દાન સુપાત્ર ઘઉં કિં *દીધઉ પાલિઉં સીલ અખંડ અપાર, પુણ્ય પ્રમાણિ જયજયકાર.(૩૬)જી.પાસ ૧. સપ્ત, ૨. જન્મ્યા, ૩. મારું, ૪. દીર્ઘ. ૯૮ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy