SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તે અજ્ઞાની બાપડા રે પ્રાહિઈ તિરિઈ ભવંતિ હિવ તેહ ભણી કહું તિરિઅ તણી ગતિ થાવર પંચ વિગલ દુઃખીયા અતિ જલચરથલચર, ખેચરમાંહિમિથ્યાદ્રષ્ટિક્રૂરઈપ્રાહિ.(૨૪)જી.પાસ ઇંદ્રનઈ વસિ વાહિ ઉરી દેતી પાઈ પાસો સૂકઈ તરુ અરિ બાંધિઉ રે તે ન લહઈ અવકાશો તે ન લહઈ અવકાશ લગારઈ વિંધ્યાચલ મનમાંહિ સંભારઈ પરવશિ સહઈ તે અંકુશ ભાર ઇંદ્રનઈ વસિ દુઃખ અપાર.(૨૫) જી.પાસ મચ્છ મહાદુઃખ ભોગવઈ રે પાડેલ ધીવર જાલિ શાસ્ત્રિ ઈસિવું કાપી કરી રે ભક્ષ કરાઈ તતકાલી ભક્ષણ વલી અન્યોનિ કરતા ઈણિ પરિતે દુઃખ સહંતા શોકાતુર અતિ પાડિઈ રીવ' મચ્છાદિક જલચારી જીવ. (૨૬) જી.પાસ વૃષભ તણઉ ભવ દોહિલું રે ભાર વહઈ નિશિ દિસો હરિણ સસા બાણે કરી રે હણતા પાડઈ ચીસો હણતા છાગ કરઈ અતિ ચીસ તેહના દુઃખ લહઈ જગદીશ ઉપરિ ભાર તલઈ દાઝતા વૃષભ પ્રમુખ અતિ દુઃખ સહતા. (૨૭) જી.પાસ પંખીનઈ જાતિ દુઃખનઉં રે પાર ન પામઈ કોઈ રે ટાઢિ તાપ બહુ વેદનારે તિહાં નિરંતર હોઈ રે તિહા કણિ માંહો માંહિ પ્રસંતા આપદ મેરૂ સમાન સહંતા આહેડી કરી તેહ ચડતા પંખિ જાતિ માંહિઈમરલંતી. (૨૮) જી.પાસ સાગર દ્વીપ અસંખ ર૭ઈ રે, તિરિઅ તણાં તિહાં વાસો રે ઉરધ હોકિ અધોવલિ રે દુઃખ અનંતા તાસો રે દુઃખ અનંત સહતિ ત્યાં પર ભેટિ તુમ્હારી પાસઈ જિનવર પુણ્ય વિહિણા દુઃખ આગરિ, તે પ્રાણી પડીયા ભવ સાગરે. (૨૯) જી.પાસ માણસની જાતિ ઉપરનું રે તું પહેલુ ગર્ભવાસોરે ઘોર અંધારઈ જીવડઉં રે પીડા ખમઈ દશમાસો રે પીડિ ખમઈ દસ માસ વસંતુ નરગ તણી પરિ દુઃખ સહંતુ રોમિ કરતુતિ આહાર માણસનઈ ભવિ દુઃખ અપાર. (૩૦) જી.પાસ ૧. ચીસ. સંવેગ રસ ચંદ્રાઉલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy