________________
દેવ અનઈ ગુરુ કેરડી રે આશાતના અનેકો રે મૂઢ પણઈ કરતું ઘણૂરિ તુજ એ હવઉ અવિવેકોરે તુજ એ હવૂલ અવિવેક જ હું તું પરપીડાઇં હરિષ પરંતુ ભારવ્રત લેઈ ભાંજઉ દેવ અનઈ ગુરુ હાસ્ય કરતુ. (૧૭) જી. પાસ પાપ મહાવૃક્ષ વાવિ રે તઈં નિજ હાથિ જીવો રે ભોગવતો ફલ તેહનૂ રે કાં પાડઈ કુરીવો રે કાં કીધા છલ છ% અપાર દોષ અમારું નહીં લગાર પરભવ કીધા બહુસંભારઈ પાપ થકી વેદન વિસ્તારઈ. (૧૮)જી.પાસ દેહ થકી કાપી ઘણું રે આમિખ ખંડ ખવાઈ જીવ વિનાશી હરિખતુ રે ઈમ પરભવ સંભારઈ ઈમ દાખઈ દવદાણતણી ફલ ચિહૂ પાસિ લાય અનલ શરણ તિહણી તે કિહા જાઈ તેહ બલતા વેદના થાઈ. (૧૯)જી. પાસ શીલા પડઈ પરવત થકી રે નેણ તણઉ તનુ ચાંપાઈ પાપડ પીઠાની પરિઈ રે તે કૂટિતો કાંપઈ રે તે કૂટિતા કાંપઈ દીણાં પુણ્ય વિહિના રોગઈ ક્ષીણા નપુસંક વેદ સાદેહવાન શિલાતણાં દુઃખ મેરૂસમાન. (૨૦) જી.પાસ નરગાવાસા પાઠુઆ રે દુ:ખ તણાં ભંડારો રે કાદવ દુર્ગધી પૂરિયા રે સાત નરગ મઝાર્યો રે સાતઈ નરગ મઝયારિઈ વધતાં આયૂષા સાગરોપનિ ચડતા તે ભોગવતા નરય નિવાસી નરગાવાસી ભક્ષ ચઉરાશી. (૨૧)જી.પાસ સમકિત ધારી ચિંતવઈ રે પાપ તણાં ફલ જાણી કહઈ ઉપરિ હિત રૂસી રે કરમિઈ એ ગતિ આણી કરમિઈ તુજએ ગતિ આણી ધીર નઈ વઈ નઈ ભોગવી પ્રાણી દુઃખ ક્ષમી આયુષ પૂરઈ સમકિત ધારી ગતિ તે ચૂરઈ. (૨૨) જી. પાસ ઉત્તમકુલ પામી કરીરિ પાલઈ શ્રી જિન ધર્મ રે તપ જપ સંજમ આદરી રે તે છેદઈ સવિ કર્મ રે તે શુભ ધ્યાન ધાન કરી અનૂકુલિઈ રાગદ્વેષ ઘુડ થાઉ નમૂલઈ અનુકત મિલઈ કેવલનાણ ઉત્તમ ગતિ પામઈ નિરવાણ. (૨૩) જી.પાસ મિથ્યાત્વી નતિ ઉપશમિઈ રે કોપિઈ વૈર કરંતિ
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org