________________
બે કરજોડી નારકી રે કહઉ સ્વામી સુણી વાતો રે મુખિ દીઈ દશ આંગુલી રે વેદન મ કરતું તાતો રે વેદન કિમ ક્ષમાઈ માર કોઈ નહિ અમદં આધાર આપલે અભય તણઉ હિવ દાન બે કર જોડી માંગઈ માન. (૧૧) જી. પાસ દેવ કહઈ તું સાંભલો રે બાત અમ્હારી એકોરે તું મદિમા તું હીડનું રે કરતું પાપ અનિકોરે કરતું પાએ અનેકો યદા તું લોક પ્રતિઈ વલી કહિતી એહવું નથી સાત નરગ ઉપહરુ દેવ કહઉ તું ભોગવિ તેહવું. (૧૨) જી. પાસ જ્ઞાનિ કો જગ કઈ નહિ રે પુણ્ય નથી નઈ પાપ રે પંચભૂત આતમા મિલિઉ રે જીવ તણો નહિ ભાવરે જીવ કિસિ જિઆ છઈ તુહે જાણ અસ્ય પરલોક તણ ઉભય આણઉ પભવતું મનમાંહિ નાણઉ
જ્ઞાની પાહિ ઘણેરું જાણ૩. (૧૩) જી. પાસ એણી પરિ તું બોલંત રે ભારે મોટા બોલો આકણીઈ તઈ ભારિઉ રે પાલિઈ પિંડ નિહોલો પાપી પરનારી સિલું રમતું તેહ તણઉ ભરતાર હણંત અગનિનિ પૂતલી દઈ આલિંગના એણી પરિ તુ ભોગવી વેદન.(૧૪) જી.પાસ રયણી ભોજન કેરડા રે પાપ ઘણાં સંભારઈ મુખી ભરઈ વજકી'ટીકી રે, પુનરપિ દેવ પચારઈ પુનરપિ હોઠ ‘બિન્દી સીચંતા પરમાધામી હેઠ કરતા કાં થાઈ તું આકુલ વ્યાકુલ રયણી ભોજન ભોગવિયે ફલ.(૧૫)જી.પાસ આરંભિઈ ધન મેલતા રે મનિ સંતોષ ન આવ્ય રે અકરાકર કીધા ઘાણ રે ગામલોક સંતાપિઉં રે બહુ પરિ આરતિ-રૌદ્ર કરંતુ રસભર લોક મુસી કર્મ કીધા જિહવા આરંભ ફલ ભોગવિ તેહવા. (૧૬) જી. પાસ ૧. કીડી, ૨. બંનેય.
સંવેગ રસ ચંદ્રાઉલા
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org