________________
એ સંસારી જીવનઈ રે સુખ નહિ ભવલિસો રે આશા બંધની બાધિઉ રે પામઈ જંતુ કિલિસો રે પામઈ જંતુ કિલિસ ઘણી પરિ મોટા કર્મ કરઈ અતિભારી રાગાદિક અરિતણઈ પસાઈ નરગિ પહુચઈ તે સંસારી. (૪) જી. પાસ નરગતણી ગતિ દોહિલી રે દારુણ દુઃખ અપારો રે કુંભી માંહિ ઉપજરિ કોઈ નહિ આધાર વલી તસ પરમાધામી પેખઈ જામ રે રે દુષ્ટ ભલઈ તું આવિલે પાલક નરક તણાં કહઉ તામ. (૫) જી. પાસ મોગરાસિ ઉંરંગિ કૂટતા રે સૂલીઉ પાણિ ઘાલઈ રે હેઠલિ આગિ પ્રજાલતા રે કૂઉ તેહનઈ કુણ પાલઈ રે ભાલઈ ખડગિ કરિ તરૂ દેહ હણંતા માર ભઈ થર થર ધૂર્જતા
મોગર દેખી દુ:ખ ધરતા. (૬) જી. પાસ ઘોર અંધારુ અતિ ઘણું રે બાર નહિ અલગારા રે દશવિધ વેદન ભોગવઈ રે વલી વિવિધ પરિ માર રે સાંતા કલિ કંદલ તે મધ્ય કરતા દીન દુઃખી
તે નાથ વિહૂણા ઘોર અંધારઈ તે ઝૂરતા (૭) જી. પાસ લોહ તાવ તાતી કરી રે અeઈ નારકી પાસિરિ વૈતરણી માંહિ વલી રે મેહલઈ મન ઉસિઈ રે મહલઈ મની આનંદ ધરતાં નરગતણાં સુર રમલિ કરતા કલકલઈ રુધિરિશું દાઝતા લોહ તાવના દુઃખ સહેતા (૮) જી. પાસ અશવન કરઈ બિહામણઉં રે પાન જિયા ખડગ ધારો રે છેદઈ કર પગ નાસિકારે તે દુખનઉ નહિ પાર વિદારુણ સિંહાદિકનું સહઉ વરાક પંખી રુપઈ ચંચુપ્રહાર
અશીવન રૌદ્ર મહાભયકાર (૯) જી. પાસ ઉભું રાખી તેનઈ રે કરવતિ ફાડયું દેહો રે છેઘા ખંડ વલી મિલઈ રે પારાની પરિ તેહો રે પારાની પરિ હુઈ તેહ ક્ષણ માંહિ તસ આઉખુ દેહ વાંછતી તે મરણ ન પામઈ ઉભું રાખી દુબઈ દામઈ (૧૦) જી. પાસ
८४
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org