________________
૮. સંવેગ રસ ચંદ્રાઉલા સત્તરમી સદીના બીજા તબક્કામાં થયેલા કવિ લીબોએ ઉપરોક્ત ચંદ્રાઉલાની રચના કરી છે. આ કાવ્યમાં મુખ્યત્વે ચાર ગતિના જીવોની સ્થિતિનું નિરૂપણ કરીને અંતે વીતરાગનું શરણ સ્વીકારવાની સાથે સંવેગ રસ. એટલેકે વૈરાગ્ય ભાવથી વાસિત આત્મા અંતે કર્મક્ષય કરીને સિદ્ધિપદને પામે છે. વૈરાગ્યનો માર્ગ જ આત્મસિદ્ધિનો રામબાણ ઉપાય છે. એક નવો જ કાવ્ય પ્રકાર ધ્યાન ખેચે તેવો છે.
: સંવેગ રસ ચંદ્રાઉલા: મહોપાધ્યાયશ્રી ધનવિજય ગુરુભ્યો નમઃ
(રાગ મેવાડઉ) સકલ સુરીંદ નઈ સદા રે પાસ જિનિસર દેવો માનવભવ પામી કરી રિ અનિશિ કીજઈ સેવો અહનિશિ સેવ કરી જઈ જિનવર તઉનિશ્ચિઈ પામી જઈ શિવપુરી તુમ્હ મુખ જોતા હરિખ ન માઈ સકલ સુરિંદ સદા ગુણ ગાઈ. (૧) જીરે પાસ જિણિંદ દયાલુ, પાયે લાગિસિઉજી તોહિ રયણ અમૂલિક નામ હઉડઈ રાખિસિ તુ જી(આંચલી) સેવક જંપઈ પાસજી રે વિનતડી સુણી સ્વામી, મોહ નરેસર કેરડી રે રાવ કરું શિરનામી (૨) ભાભી કાલ ઘણી મોં વેદન પામી સઘલું વિશ્વ રહિઉ તે દામી
સેવક કહઉ તૂ સાંભલી સ્વામી (૨) જી. પાસ જિહિંદ ચઉગઈ અટવી રડવડિઉ રે ભૂલ ભૂરિ ભમંત રે રાગ વિયોગી પ્રાણિઉ રે જનમ મરણ કરતી રે (૨) ભવજલિ હૂ હીંડિઉ પ્રભુ દેવદયાલુ આગર દુઃખ તણી સંસાર
ચઉગઈ અટવી અતિ વિકરાલ. (૩) જી. પાસ
સંવેગ રસ ચંદ્રાઉલા
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org