SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશય સયલ અલંકર્યા રે, સીમંધર જિનરાજો , કેવલજ્યારિઇ સવિ લહઈ રે, સુરનર સેવિત પાયો સુરનરસેવિત પાય જિણેસર, સવિ સુખદાયક અતિ અલવેસર જયવંતસૂરિવર વયણ રસાલાં, ભગતઈ ગાઈજિન ગુણમાલા //ર૭ીજી.જીવન. ઈતિશ્રી સીમંધરસ્વામિ ચંદ્રાઉલા સ્તવન સંપૂર્ણ. (ક) પ્રત – મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ ઇતિ શ્રી ચંદ્રાઉલાબંધન શ્રીમંધર જિન વિહરમાન સ્તવન સમાપ્ત સં. ૧૬૩પ વર્ષે, કાર્તિકવદી ૧૩ ભૌમ : શ્રાવિકા રીંડા પઠનાર્થ. શુભ ભવતુ કલ્યાણમસ્તુ (ખ) પ્રત – L.D.ની છે. ઈતિ સીમંધર જિનવર વીનતી ચંદ્રાઉલા સંપૂર્ણ. સંવત નયન બાણરસચંદ્ર લિખિત લાલજીગણિના સુશ્રાવક પુન્યપ્રભાવ સા. અદૂઆ પઠનાર્થ. (ગ) પ્રત – મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ ઈતિ શ્રીમંધરનાં ચંદ્રાઉલા. (ઘ) પ્રત - હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણ ઈતિ શ્રીમંધર ચંદ્રાઉલા સમાપ્ત. (ચ) કક્કાબત્રીશીનાં ચંદ્રાવલા તથા ચોવીશતીર્થકરાદિકનાં ચંદ્રાવલાનો સંગ્રહ-પ્રકા. જગદીશ્વર છાપખાનું-મુંબઈ-મુદ્રિત છે. સંદર્ભ : (જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ) સંદર્ભ ગ્રંથ : જૈન સાહિત્યનો સ્વાધ્યાય પા. ૭૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પા. ૩૪૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy