________________
મનિ મનોરથ મોટકા રે, સમુદ્ર ન ઝાંખુ જાયો વયરાગર રયણે ભર્યું રે, સરજયા વિણ ન લહાયો, સરજયા વિણ ન લહાઈ વંછિત, કેતનઈં અમૃત નહુઈ વલ્લભ, પરદેશીસ્યુ પ્રીતિ જ કીધી, દેવવયરીસ્યુ પંખ ન દીધી ૨૧ જી. જીવન. સગપણ હુઈ તઉ ઢાંકીઉ રે, પ્રીતિ ન ઢાંકી જાયો, વિહાણવું છાબહ ન છાહીઈ રે, લહરઇ દોર ન બંધાયો, લહરઇ ન દોરિ બાંધી ન જાઈ, હૈડા હેજઇ નેહ તણાઈ, ચંદા તું સંભાર્યા સાખી, અવિહડ રંગ જિસ્યઉ છઈ લાખી ૨રા જી. જીવન. મન ભંડાર ભર્યું ઘણું રે, જીવું જીવલોક નિગોદઇ ઠાલવસ્ય સાંઈ મિલી રે, ઝીલસ્યઉં નેહ હોદિ ઝીલસું નેહ હોદિસરંગા, જવથી મિલયઈ સ્વજન સચંગા, ધન તે વેલા અમીય સમાણી, તે જબ તુમ્હ મિલરાઉ ગુણમણિખાણી
/૨૩ી જી.જીવન. આભ મંડલ કાગલ કરૂં રે, સાયર જલ મષિ થાઈ, જઉ તુચ્છ ગુણ સુરગુરૂ લિખઈ રે, તુહઈ પાર ન જાઈ, તઉહઈ પાર ન જાઈ ધાતાં, હૈડા ભિંતરિ બહુ છઈ વાતાં, લેખ લિખતા પાર ન આવઈ, ગુણ સંભારઈ વિરહ સંતાવાઈ ll ૨૪મી જી. જીવન. તુચ્છ ગુણ સઘલા સારિખા રે, કિહાં લિખીઈ આપો, તેહ ભણી લેખ ન લિખી રે, ખમજો તે અપરાધો, ખમજો તે અપરાધ અમારો, કોઈ અવસરિ હૈડઈ સંભારું, દૂરથી સેવા મુજરઈ દેજો, અવિહડ હૈડઈ પ્રીતિ ધરેયો રપા જી. જીવન. તુહ ગુણમાલા ફૂલની રે, કંઠ ઠવી અભિરામો, હંસ હંસ પરિ હું જપું રે, મોહનવેલી નામો, મોહનવેલી નામ તુમ્હારૂં, ચિત્ત થકી અખિણ ન વિસારું તુમ્હ થકી અવર ન કોઈ વહાલું,
| ત્રિભુવન તુમ્હમય સયલ નિહાલું ર૬ જી. જીવન. ૧. કૂદવું, ૨. સૂર્ય, ૩. ઠલવસુ, ૪. હોજ.
સીમંધરસ્વામી ચંદ્રાઉલા
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org