SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કાગલ કેહનઈં મોકલું રે, કેહનઈં કહાવઉં સંદેસઉ, તુમ્હો આહાંકર હું ઈહાં રે, બિહુમાં કોઈ ન વિદેશો, બઈમાં કોઈ ન વસઈ વિદેસઇ, તુમ્હસ્યું જીવ રમઈ નિશિદીસઈ, સંદેસઉ મન મિલતઈ જાણ્યઉ, જીવ મિલંતઈ સાંઈ માંનઉ ।૧૫। જી.જીવન. કુસુમવનઈં વાસ વસઉ રે, અલિ માલતિસ્યુઉં લીણઉ, આઉલિફૂલ ન સાંભરઈ રે, પરિમલ રસગુણહીણો, પરિમલ રસગુણહીણ ન સમ૨ઈ, જિમ જિમ માલતી સૌરભ પસરઈ, પિંગ પિગ હંસ લહઈ સર ગમતાં, જેછાંડયા તે રહઈ ઝૂરતા॥૧૬॥ જી. જીવન. મોર ચકોરાં મહીઅલઇં રે, ગયણ વસઈ શિશમેહો, તે તેહનઈં નહીં વેગલાં રે, જેહનઈં જેહસું નેહો, જેહન, જેહસ્યઉં નેહ તરંગા, તે તસુ હિઅડઈ લિખ્યાં સરંગા, હરિથી પાનઈ પ્રીતિ જ રાખી, અંબર મૃગમદ નેહઈ સાખી ।।૧૭। જી.જીવન. કોડિ સંદેશે ન છીપઈ રે, જે તુમ્હ દર્શન પ્યાસઉ અંબફલે મન મોહીઉ ૨, પાનિ ન પુચઈ આશો પાનિ ન પહુચઈ આશ અંબેકી, સીંબલ લે વાસ ચંપેકી નયન સનિ તુમ્હ વચનકી પ્યાસાં, પુણ્ય હસ્યઈ તવ ફલસ્યઈ આસાં ||૧૮||જી.જીવન. હાથી સમરŪ વંઝનઈં રે, ચાતક સમરઈ મેહો, ચકવા સમરŪ સૂરજŪ રે, પાવિસ પંથિ ગેહો, પાવિસ પંથી ગેહ સંભારઈ, ભમર માલતી, નવિ વીસારઈ, તિમ સમરૂં હું તુમ્ન ગુણ ખાણ્યો, થોડઈ કષિણ ઘણઉં કરી જાણ્યો ॥૧૯॥ જી. જીવન. વિરહાકુલી ઊંડી મિલઉં રે, જઉ હુઈ પંખ પ્રમાણો વાટ વિષય અલઝ ઘણઉ રે, ખિણ તે વરસ સમાનો, ખિણ તે વરસ સમાન હો સજ્જન તુમ્ન ગુણ સુણતાં હીસઈ મુઝ મન, વલિ વલિ એ દિશિસ્યું લઈ લાગી, મેહલ્યઉં ન ગમઈ નામ સોભાગી ||૨ા જી.જીવન. ૧. બેમાં, ૨. આવળનું ફુલ, ૩. વિંધ્યાચલને. ૯૦ Jain Education International અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy