________________
દૈવતઈ સરજયઉ કાંઈ અમારૂં, દુઃખીઆ માણસ નું જેવારૂ સજનવિયોગઇં પ્રાણ ધરી જઈ, નેહપાખઈ બધનામીતુસી કીજઈilી જી.જીવન. જિમ મન પસરઈ ચિહું દિસઈ રે, તિમતુ પુતચઈ બાંહો દૂરિયસંતા સાજના રે, સફલ હુઈ ઉમાહો સફલ હુઈ ઉમાહજ એહો, સેવ કરૂં જિમ રાતિ નઈ દીધો વચન તુમ્હારાં હૈડઈ જાગઈ, અવર ન કહિશ્ય એ મન લાગઈIો જી. જીવન. સુહણા માંહઈ સાજન મિલ્યા રે, લાગી રંગ અતીવો, નીંદ ગમાઈ પાપીઈ રે, દેખી ન સકઈ દેવો, દેખી ન સકઈ દૈવજ પાપી, જાગતિ વિરહઈ દેહ સંતાપી, મેહવિણ ખહલવૂઢાં પાણી, દુઃખભરિ રોતાં રાતિ વિહાણી/૧૦મી જી. જીવન. સૂડા તે બંધવ માહરૂ રે, સંદેસઉ કહઈ જાઈ તુમ્હ પણ કામણગારનાં રે, કઈસી ભરકી લાઈ કઈસી ભક્ઝી લાઈ હો સાંઈ, તુમ્ય વિણ અવર ન કંપિ સુહાઈ મનની વાત કહું કુણ આગઈ, ગુણ સંભારઈ બહુદુઃખ જાગઈI૧૧ાા જી.જીવન. વેધ દાવાનલ લાઈ રહ્યા રે, બલઈ હૈડ વેડ્યો (વન) અવટાઈ મનમાં હઈ રહું રે, કુણ જાણઈ પરપીડયો, પરની પીડા થોડા જાણઈ, જેહ નઈ ભાર પડઈ તે તાણઈ, મૂલિ વરસ્યા હઈડઉં આપી, નેહ વેલિ ધૂરથી નવિ કાપી I/૧રા જી.જીવન. અરતિ અભૂખ ઉજાગરી રે, આવટણ નિશિદીહો, સહવા તે દુરજન બોલડા રે, તઈ સંતાપ્યા નેહ, તઈ સંતાપ્યા ફિટિરે નેહા, ઝૂરી ઝૂરી પંજર હુઈ દેહા, તુમ્હથી શીખ હવે મુઝહીઈ, નેહન કીજઈ તો સુખ લહીઈ /૧૩ જી.જીવન. નેહ સંભારઈ દુઃખ દહઈ રે, જગવિર હુઈ શરીરો કાગલ શી પરિ મોકલઉં રે, કોઈ નહીં ગંભીરો કોઈ નહીં ગંભીર જે સાથઈ, કાગલ મુહચઈ તુમ્હારઈ હાથઈ ગુણ સંભારઈ, હઈડઉં ખીજઈ, આંસુ નીરઇ કાગલ ભીંજઈ ll૧૪l જી.જીવન. ૧. બદનામી, ૨. ભૂરકી-મોહિની, ૩. ભૂલ કરી, ૪. ગુફા જેવું (વ્યાકુળ)
સીમંધરસ્વામી ચંદ્રાઉલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org