SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નિશદિન જ જડી . હાયડી ફરી ધન તે નગર તે રૂખડાં રે, ધન તે દેશ તે વાટો મનમોહન જિહાં તુલ્મ વસઉ રે, ગુણ કીયાણક હાટો ગુણ કિયાણક હાટ વાચ્છેસર, ધન ધન માણસ તે અલવેસરા નિશદિન જે તુણ્ડ પાસ નઝંડઈ, અવરકુંવિહી વિરહઇ દંડઈllરાજી, જીવન. માણિક મોતીડે જડી રે, કઈએ મોણવેલ્યો વળી વળી એક દિસિ જોયતાં રે, હીયડઈ હુઈ રંગ રેલ્યો હીયડઈ હુઈ રંગરેલિ જોઅંતાં, પંખીનઈ સંદેશ પૂછતાં તુમ્હ ગુણિ ગહિલ પણઉં અડુકિધઉં, નિસનેહનઇ હાસઉદીધGital જી.જીવન. વિસાયં ન વિસરાઈ રે, સમરિઆ દહઈ અપારો "વેધ લાઈ રહ્યા વેગલા રે, વલતી ન કીધી સારો વલતી ન કીધી સાર સરાગી, યોગીની પરિ રહલઈ લાગી, ચતુર પણઉં છણઇં વધઈ લીધઉં, લોક કહઈ કાંઈ કામણ કીધઉll૪જી. જીવન. પરદેશી ચલું પ્રીતડી રે, આવરણઉં દિનરાત્યો અવર પ્રીતમ મેહલીઆરે, વળી વળી એક જ વાતો વળી વળી એક જ વાત રે સાંઈ ! નિશદિન તુમ્હ સ્યઉં રહઈ મનલાઈ, સંદેસઈ કરિ હીયડઉં હસઈ, પુણ્ય હુઈ તું નયણો દીસઈ પી. જી. જીવન. મનકું નહીં ઉમાહલઉ રે, નયણાયું હંઈ પ્યાસો વિહિ મુજ સરજી નહીં પંખડી રે, જિમ પહુચાડું આસો જિમ પહુચાડુ આસ હું જાઈ, પંખ બિકાતી દિનવધાઈ તુમ્હ વિરહનલિ છાતી તાતી, “તુમ્હ દીઠઈ હુઈ શીતલ છાતી Illી જી.જીવન. રસલોભી મન પંખી ઉરે, તુમ્ય ગુણ પંજર પાસો ડરતુ વિરહકું ઘાતી રે, લીનઉ લીલ વિલાસો લીનઉ લીલ વિલાસ હો કીલી, સૂરિજન નેહ કીમ કરે ઢીલી સૂચક વચન ઘણે મત ભાજઈ, તુમ્હસ્યઉં લાડ કરઈ તે છાજ શી જી. જીવન. પ્રીતિ ભલી પરિવડા રે, જેહનઇં વિરહ ન થાઈ અમ્હ સરખાં જવારડઉ રે, દૈવતઈ સરજયઉ કાંઈ ૧. આકર્ષણ, ૨. વેચાતી, ૪ સમિધ વિના વિહિ મુહિ હઈ શકાતી, ૩. ખીલી, ૪. જન્મારો–જંવારૂ = જન્મારો. ૮૮ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy