SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ હવઈનર અમરહસુખ પામસી, સોઈ ક્રમિક્રમિસિદ્ધિવધૂવરહોઈ, કરતિ દશદિસિ વિસ્તરઈ, હવઇ સુયશ પામઈ તે સહી, ઈહલોઈ ત્રિવિધિ શીલજી કો ધરઈ, હવઈ તે સમઉત્રિભુવનમાંથી નહીં કોઈ કિ..શીલ (૬૮) હવઈ શ્રી પૂજ્ય પાસચંદ તણઈ પસાઈ, શીષ ધરી નિજ નિર્મલ ભાઈ, નયર જાલહરિ જાગતુ, હવઈ નેમિ નમું નિત બે કર જોડી, વિનતી એહજવિનવું, સ્વામી એકખિણ અપ્પમનથી કા વછોડી, શીલ સંઘાતિજી પ્રીતડી હિવઈ ઉત્તરાધ્યયન બાવીશમું જોઈ, વલીય અનેરા ગ્રંથથી અરથ ગુરૂરાજ વિના જે કહીઉ હોઈ નિફલ હોયો મુઝ પાતક સોઈ, જિમ જિન ભાખઈ તિમ સહી સ્વામી દુરિતનઈ દુકખ હરૂ સહુ દૂરિ, વેગિ મનોરથ મારું પૂરિ, આણરૂં સંયમ આપયો હવઈ વિનવઈ ઈમ શ્રી વિજયદેવસૂરિ કિ... શીલ (૬૯) ઈતિશ્રી શીલરક્ષા પ્રકાશક શ્રી નેમિનાથ શીલ રાસ સંપૂર્ણ. છ I/ સં.૧૬૩૭ વર્ષ ચૈત્રવદિ-૩ ગુરૂ ઉણકિપુરે લખિત | છ | ચેલા હરજી લખિત શ્રી લેખક પાઠક્યો શુભ ચિરે જીયાતુ . છ II ગ્રંથાગ્ર શ્લોક સંખ્યા -- ૨૪૦ શ્રીરતુ . છ || ૧. પાર્શ્વચન્દ્ર, ૨. ત્યાગ. ૮૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy