________________
ઈણી પરી વિષય કષાયજીપી, સતીય આવી નિજનાહ સમીપિ, ઉલટ અંગિહિં અતિ ઘણું હવઈ, વંદઈ જઈ ત્રણ પ્રદક્ષિણા દેઈ, ભાવિ ભલઈ નરભવ ફલ લેઈ, સાથ વિછોડજી નવિ કઉ ભાઈ પ્રીતિમ માણસનવિ તિજઈ કિમ, પહિલ હી કાંઈ ન જાણિયું એમ, તુમ્ય વિણ અખ્ત ન રહું સહી, હિવઈ રાજલિ સાલઈ જઈ સ્વામીની સેવ ઈકમનિ સેવતાં, તૂઠલજી દેવતા, શીલ સૂધ સતી નિરવહઈ, સ્વામી પહિલે લહઈ કેવલસાર તીરથનાથ થીઉં નેમિકુમાર, આજ લગઈ યશ ઝગમગઈ, હિવએ સહુ શીલતણું રે પ્રભાવ રાજલિ નેમિ નમું નિજ ભાવ, શીલ સરોવર ઝીલજો ભાઈ દિન દિન ઉચ્છવજી થાઈ છઈ આઉ શર્ત રાખી સહુ ખેલયો હિચ,
શીલ રૂડાં રાખી ધર્મનું ચાઉ કિ. (૬૬) હિવઈ નેમિ રાજલિ પરિ પાલયો શીલ, શીલથી પામયો શાશ્વતી લીલ, વિષય વઈરી મત વિસસઉ હિવ લક્ષ્મણા મહાસતી રુપિયરાઈ, કાલ ઘણું રલ્યા વિષય પસાઈ, ચિત્ત વિષયઈ ધુણિ ચીંતવુ, હિવઇ વિષઈવિણાસીઉરાવણ રાણ, સીત શીલિંજતિતરીયાપાષાણ, શીલ સમુ સગુ કો નહીં હવઈ શીલથી સર્પ હોઈ કુસુમ માલ, શીલ થકી અમૃત હુઈ રસાલ, શીલથી સંકટ સવિ કલઈ, હવઈ એકપસિખાવલી સુણસુજાણ, અવિચલ રાખયો અરિહંત આણ, મઈકસિ નઇકસિ જોઈઉં, દિવ આણ વિના જે કીજઈ પચ્ચકખાણ, તે તુષખંડણ સારીખુ, હિવ આણનું મૂલ એક જિહાણ, જે જિન ભાખિઉં તે સર્વ પ્રમાણ, જિનવચને નહીં અન્યથા હિવ આપ છંદુ મત કરહુ અજ્ઞાન, જિન પ્રતિમા મ ઉત્થાપયો, આપમાં નાથનું એક આકાર દેખતાં ઉપજઈ હરખ અપાર, એણઈ પૂજિ જિન પૂજીઉં, ભાઈ અંગિ વિંગિ છઈ એહ વિચાર પરભવિ બોધિ બીજહ દાતાર, હઠ થતજી નઈ હીઈ ધારીયો, તુહે પ્રતિસમઈ પૂજીયો એહનાં પાઉ, આલિમ હારીયો માનવ આઉ, દશદિઠતહિ દોહીલું અનઈં ચિત્તથી ઠંડીયો વિષય કષાય યૂલિભદ્ર જિમ થોભયો ભાઉ સારવચન, વિહું કહું ભાઈ, પર રમણી
- સવિ માનયો માઉ કિ...શીલ (૬૭) ૧. થવું, ૨. રાસડો, ૩. રુક્મિરાજા, ૪. સીતા, ૫. શિક્ષા, ૬. પોતાની ઇચ્છા, ૭. ત્યજી. નેમીનાથ શીલ રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org