SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત બોલ એ એક જ બોલ, જેહનું જગતમાંહિ નહીં મોલ, એક વચન નરપતિ ભણઈ, તિમ સતી એક કરઈ ભરતાર, જેહ તેની નહુ લાગએ લાર, સાર જાણી સત આપણું માતા અનુમતી દિઉ લેસ્સું સંયમ ભાર કિ...શીલ (૬૨) માતની અનુમતી લેઈ તિવાર, રતન ગયઈ કિસી કાચ શ્રૃંગાર, નેમિસૂં પ્રીતિ ન ટાલિસ્યું ભમર જિમ શ્યામનઈં કામનું જાલ, લોચ એ વેણીય લહિકતી, હવઇ આદરઇ ચતુર મહાવ્રત ચારિ ધનધન રાજિલ રાજકુમારી, પ્રેમસ્યું યોગ જજંગ જોઈઈ, હિવઇં ચિત્ત મ ચાલવિઉં કામ વિકાર નેમિ વંદણિ ચઢઈ ગિરનારી કિ. શીલ (૬૩) ઝિરમિ૨િ ઝિરમિરિ વસઈ છઈ નીર, ભીંજઇ છઈ કંચુઅ કોમલ ચીર, ગિરિ ગુફામાંહી આવઈ સતી હવઇ વસ્ત્ર ઉતારિ ઠવ્યાં છઈ એકંતિ અંગિ દીપઈ અતિ આછિય ભંતિ, રહનેમિ ધ્યાન ધરઈ તિહાં, હવઇં રૂપ દેખી ઋષિ ચિત્ત ચલતિ મનમથ બાણિ વેધી હિવ રાજીમતી પ્રતિ ઈમ કહંતિ, ભયમ કરેસિ પરભવ તણું હિવ તું મુઝ વાલહી હું તુઝ કંત, ભોગવસ્યું આપણ ભોગ અનંત ભોલી હે નરભવ દોહીલઉ, પછઈ આદરસ્યું વલી સંયમ અતિ, એ અવસર અછઈ એહવઉ હિવ વિલંબ નિવારી મનોહર મૂધિ, અહ ન દેખઈએ કિંપિ કામંધ કિ...શીલ (૬૪) હિવ સતીય ભણઈભાઈબોલ મ બોલિ, રતનમાંહી અછઈ શીલ અમૂલિ, કાગ ઉડાવણી કાં તજઈ નિર્લજ થાઈ છઈ કાંઈ નિટોલ નિલક્ષણા કાઈં કરŪ સંયમ લોપ, બંધુ સાહમું જોઈ કા નહીં હિવહૂંરિતિજી નવયૌવન જેણિ, વસ્યું રે આહાર લીજેઈ કહું કિમ તૂહ નઈં જીવિતથી મરવું ભલું થારૂ અછઈ અગંધણ કુલ અવતાર, ગંધણ કુલ તણું કિસ્યું આચાર, અતિ અવિચારિ ંજી કાં કરૂં હવઇં, અંસિ ગજ જિમ આણિઉ માગિ, પાપ આલોઈય નેમિ પાય લાગી, કર્મ છેદી થયું કેવલી હિવઇં શીલ સહુ કોઈ પાલયો ઈમ, રાજીમતી યશ જાગીઉં જેમ કામ કાદવમાંહી ખૂંચતુ જેણઇં, બાંહ ગ્રહીનઇં રાખ્યું રહનેમિ કિ...શીલ (૬૫) ૧. પાછળ. ૮૪ Jain Education International અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy