________________
પકરસુ રથ પાછઉએ વાલિ, વદન કમલ ધારી નયણ નિહાલ, હરખ પૂરૂં હોયડા તણું, તુમ્હ મત જાણું એ યૌવન કાલિક લાડિલી અંજલિ લાગણિ જે તુણ્ડ આપ સિઉ શીખ સંભાલિ, તેહજ અમ્લે કરફ્યૂ સહી, અરૂચિતી કાંઈ ન મંડિય્ આલ કિ... શીલ (૫૬) વલિ વલિ રાજલિ ઈમ ભણઈ, કઈ સખી મકાઉ સ્વામીયૂ દ્રોહ કઈ કોઈ છલ કરી છેતરિઉ, કઈ કિસી વાલહઈ કીયુ રે વિછોડ કઈ ધન ચોરીઉજી પરતણું, દેખી શકી નહીં કઈ પરસોહ કઈ કઉ ગરવ સોભાગનું, તલ યદુરાય તિજયુ મુઝ મોહ કિ... શીલ (૫૭) કઈ કીક અણ ગલિ નીર સનાન, કઈ સખી ત્રોડીયાં તરૂઅર પાન કઈ હિલ્રીય વેલડી હીંચતા દૂહવી કઈ તરૂ બાલ, કઈ જલમાંહી મઈ મડિયા જાલે મચ્છનઈ કછ સંતાપીયા, કઈદીયાં કિણહીનઈ કૂડ જ આલ કઈ મૃગપાશિ પાડીયા, તન મેલિ મુઝ ત્રિજગ ભોપાલ કિ... શીલ (૫૮) કઈ વનિ દીધ દાવાનલ લાઈ, કઈ રે વિછોડીયો બાલક માઈ કઈ નિશિ ભોજન માં કિયેઉ પાપ કીધઇ સખી સખતી જોઈ અગનિહિ કમલ ન નીપજઈ, હિવ પછિતાવા કીધઇ કિસ્યું હોઈ બીજ સારું ફલ પાડિ જઈ, યદુરાય દોષ મે લાવણ્યું કોઈ કિ... શીલ (૫૯) માત કહઈ દિવ કુંયરિ મ રોઈ, મણિમય ઝારીયલિ મુખ ધોઈ, યાદવુ ગયુ તું જાવાદિ, તેહ થકી ચડતું ચિત્ત જોઈ, તુહે વરયો વર વાલ્હલ, નેમિ વિના જગ સૂન ન હોઈ કિ... શીલ (૬૦) વરસ્યાંહે માઉ એક કહુ વાત, લોહ કિહાં કિહાં સોવન ધાત ખલુ કિહાં સજ્જન સારીખું, નક્ષત્ર કિહાં કિહાં આદિત્ય તેજ કિહાં તૃણ સાથરૂ કિહાં સુખ સેજઉ કિહાં વિષ અમૃતરસ કિહાં? ચોર કિહાં કિહાં સજ્જન સાથ, સરપનઈ ફૂલહ સેહરિઉં,
અવર રાજા કિહાં કિહાં જગનાથ કિ. શીલ (૬૧)
૧. સ્નાન,
૨. કાચબા,
૩. સર્પ.
નેમીનાથ શીલ રાસ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org