SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઈમ કહઈ દ્વારિકા જાઈ, યદુરાય સુરનર સવિગયા નિજ નિજ ઠાઈ નેમિજી સંયમરિ રમાઈ, રેવયગિરિ પુહતા જગનાથ શીલ સન્નાહ અંગિ ધરઈ હસિ કરી મુગતિ નઈ સું પિઉ હાથ કિ...(૫૦) સખી મુખિ રાજલી સંભલઈ, બાલી નેમિ વલિ રથ પાછઉએ વાલિ, ધરણિ ઢલઈ લહઈ મૂછ શીતલ વીંઝણે વીંજીજઈ બાલ સજ્જ થઈ વિલવઈ સુકુમાલ, સખી મુજપવન મલાવીયો, વિરહવૈશ્વાનર છઈ વિકરાળ તું વાઈરઈ લાગતાં ઉઠસ્યઈ ઝાલ કિ...શીલ (૫૧) ફોડઈ છઈ કંકણ, ત્રોડઈ છઈ હાર, મોડઈ છઈ અંગતિજઈ શણગાર તિલક મિટઈ મૃગમદ તણું ચંદન લાગઈ છઈ જેમ અંગાર ધીરપણું ન ધરઈ કિન્ડઈ, જાણે વહઈડીઈ કરવત ધાર કિ.. શીલ (પર) પાલસિકાલ, ચાતક જિઉં પિઉં પિઉં ચવાઈ " હિયડલઉં સીંચઈ સુલક્ષણા બાલ, કારણ એમનિ રવઈ આઠભવઈ, હૃદયવસઈ સ્વારઈ નેમિકુમાર વિરહ વૈશ્વાનર તનુ દહઈ, તલ જિન દાઝઈ જીવ આધાર કિ..શીલ (૫૩) નાહ નઈ દિઈ ઓલંભડા, સ્વામી હુતા તુમ્હ દીન દયાલ અમ્લ તણી કાંઈ ન કીધી સંભાલ, નાહ નઈ કારણિ કાં તજી હું અછઉં સ્વામીનાં ચરણની દાસી અહિનસિ રાખવી આપણઈ પાસિ અવગુણ કોઈ ન મોં કીઉ નારિ ન મેલ્હી જઈ એહ નિરાશ વેગિ મિલ મુઝ લીલ વિલાસ કી શીલ (૫૪) આઠ ભવંતર નેહલું, નવમઈ ભવિ વૃથા કાં દીઉં દોષ તુમ્હ વિણ અવરનાં વાલહુ, સપથ કરૂં અનઈં પીવુજી કોસ, સાચ વિશવીશા માનીયો, એ દુઃખ ભાંજસિ કિમ અસોસ, માછલી જલ વિણ કિઉં જીયઈ વિણ અપરાધી રૂડું નહીં રોષ કિ. શીલ (૫૫) ૧. વર્ષાઋતુ, ર. સીસું પીવું. ૮૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy