________________
સ્વામી પાછા વલ્યા કિયું વઈરાગ, રાજીમતી તણું કો નહીં લાગ કૃષ્ણજી કરિ ગૃહી શીખવઈ બંધવ ત્યાગ તણું નહીં લાગ જીવ રાખ્યાં તે રૂડું કીધું રાજીમતિ શરિ ઠવહુ સોભાગ કિ...(૪૫) નેમિ કહઈ શ્રીપતિ સુણ, કારિ! યૌવન કારિયું દેહ કારિયું સગપણ કિસ્યું સનેહ, ઈહ જગિ કો કહિનું નહીં આયુ સુઈ જિમ આતર્ષિ 2હ, વિષય વિલાસ ન સેવિચૂં તેહ શિવનગરી કરિયું નિજ ગેહ, શીલવંતા માંહિ રાખિસ્યું રેહ કિ...(૪૬) પામી નઈ નરભવ દેવદુર્લભ, વિષય ન સેવિહ્યું જવું બહુ રંભ જીવિત દિન દશ પ્રાહુણ, વિષય સેવા થકી નરગ સુલભ દુકખ તુ દારૂણ હુઈ તિહાં, શરણ ન લાભાઈ હી નારી નિતંબ રણઝણઈ જેહ મણિમેખલા, મોતીયમાલ વર્ષે કુચકુંભ પેખું નહીં ફરસું કિહાં, જાન પછી વલુ પાલિક્ષ્ય બંભ કિ...(૪૭) ઈમ પ્રતિબુઝવિલ નેમિ મુરારિ, આવીયાં દ્વારિકા નગરી મઝારિ સંયમ લેવા નઈ સાંમુહઈ, દેઈ સંવત્સર દાન વિચાર દાનદયા હોયડઈ વહઈ, દુર્લભ લોક લીધું જિસા ધારિ કણયકોડી તિહાં તીન સઇ, કોડી અઠયાસીય વલી અસી લાખ
ધન ખરચઈ મુખિ મધુરિય ભાખ કિ...(૪૮) ચંદ્ર નાગેન્દ્ર મિલ્યાં તિહાં, તિવાર ત્રિભુવન વરતઇ જયજયકાર ઇંદ્ર મહોત્સવ મંડીયુ, નેમિજી આદર્યુ સંયમ ભાર ધનધન યાદવ કુલિ અવતાર, મોહમાયા સહુ પરિહરી કૃષ્ણ કહઈ જયજય જગદીશ, જીપો હવઈ તુહે રાગ નઈં રીસ મોહ મહાભડ ભંજયો આણયો આઠ કરમ તણુ અંત ચારિત્ર તુહે ચિર પાલીયો, સુખપુરી પામીયો સુખ અનંત કિ...(૪૯) ૧. બરફ.
નેમીનાથ શીલ રાસ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org