SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કહઈ હરણી તવઇ હરણ ચૂં, મારાં બાલકડાં અછઈ વનમઝારિ હિવૐ કુણ તેહની કરલઉ સાર, પાણીય કુણ તિહાં પાવસ્થઈ પ્રોંઇ કવલ કુણ આપસિ તાસ, સીહ સાદે તકે બીહતા નાસી નઈં આવસિ કેહનઇ પાસિ, માત વિના છોરૂ હુઈ નિરાસ સાસન હિલ નહીં કોઈ વસાસ કિ... (૩૯) હરણ કહ હરણી સુણ, થાકાં બાલકડાં ન વિણાસશી કોઈ જઉ ઈક દૈવજ વંકનું હોઈ, દૈવિ સમઈ સહૂકો સમિ દેવ વાકઈં સહુ વંકજ જોઈ, અમૃત પી જઈ પ્રિય વિષ હોવઈ તોઈ સુખ દુઃખ દૈવિ દીધાં, મરણ જીવ વિણ સહુ આપીસિ તોઈ હોઈ ન હરિ જઈ મૂધિ મ રોઈ કિ... (૪૦) સંબર સ્પે કહઈ સબરી, ગર્ભ અઠ્ઠઈ માહરા ઉદર મઝારિ આજ પૂરા દિન એહ નઈ, કંતજી કિણી પરિ એહલે વારિ આપણું દુઃખ અહ કો નહીં અહેં ઝૂરું છઉં એ એ સંભારિ સંબર છાંહ છઈ ચિંહુ દસિ મુખિ વિલખઈ આંખી અંસુઅ ધાર પ્રિય કોઈન દીસઈ હે રાખણહાર, કિણહી નઇં મનિ કરૂણા નહીં કતા નેમિજી આગલિ કરૂં પોકાર, બાલક માઈ ન મારતી અબલા નઇ સ્વામિ ઉવેલણ હાર કિ...(૪૧) જીવ ઈસી વિધિ વિલવતા, દેખી સ્વામી હાહારવ કરઈ વિશેષિ કાયર કાંઈ વિણાસી જઈએ, વધ પરતખિ નરગ નિવાસ જાણી નઈ કિમ કિજઈ વિષ ગ્રાસ, પરજીવ કિમ્ફઈ ન પીડી જઈ પરદુઃખ દેતિ કિસી સુખ આશા તિમ કરૂં જિમ ન હુઈ એહનું નાશ કિ... (૪૨) સારહી નઈ દીયા સવિ અલંકાર, રથ થકી ઉતર્યા નેમિકુમાર કર્મ કહુ ન કરઈ કિય્ છોડીયા બંધન ઢોડિયાં જાલ અભય દીધું પશુ પંખીયા, ધનધન જીવદયા પ્રતિપાલ કિ...(૪૩) ગગન કાનનિ જાતા દેહિ આશીષ, પર્યનઇં પંખીયા જય જગદીશ ત્રિભુવન પીહર તું સહી બલિહાર તુંહ જનની તણઈ આજ પુત્ર રતન જેમઇં જનમીલ સ્વામી સાધ્યાં પારકાં કાજ યાદવા હિવ ચિરંજીવ યે, ત્રિજગ તણું તુમ્હ પામયો રાજ કઈ...(૪૪) ૧. પ્રત્યક્ષ. ૮૦ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy