SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમિકમિ આવીયાં નયર દૂરિયો, સહીય સાહેલીયાં હરખ અપાર ક્યરિજી દિલ ની વધામણી, નેમિજી આવ્યા છે તોરણ બારિ હાર હિયા તણું આપિનઈ કાંઇ કરઈ સખી એવડી વાત હાર ઉહિ ફરક છઈ, દાહિર અંગઉ નાહ હૅ સંગતિ નહીં મિલઈ એહ વિના ગુણલાવન ખંતિ કિ... (૩૨) તિહાં પ્રભુ પેખીયા સારસ મોર, તીતર પારેવા ચતુર ચકોર સૂઅર સંબર હરણલાં, કુરલા દેખી કરતાં એ શોર સારહી ય્ સ્વામી ઈમ ભણઈ, એહ મ્યું એવડું કાં કીયુ જોર કિ... (૩૩) સારહી બોલાઈ છઈ બે કરજોડી, ઈણિ ખિણિ કોઈ ન લાવઈ ખોડિ સ્વામી ન જાણું છઉ ચૂં તુહે ગુરૂવઈ જમસ્યૌં યાદવકોડી ઉગ્રસેન ચિત્ત આણંદીઉં, એણઈ અપરાધ ન કો કઉ કાંઈ કિ... (૩૪) વિણસિજઈ એહ અનાહ, જીવિત સહુ કહઈ વાલહુ નેમિનયણે ઝરઈ નરસું પ્રવાહી પરદુ:ખી હુઈ વિરલા, દુઃખી જીવદયા કરઈ યાદવનાહ કિ... (૩૫) બોકડે કાંઈ ન પાડીય વાટ, મીંઢે ન મારિયા બાંભણભાટ ગાડરે ગામ ન ઉજાડીયાં આપણી પૃઠિ વહઈજી કે ભાર કિ મહિષ તે શ્યા ભણી મારિ જઈ ? બાલીય બલ નવિ કરઈ રે લગાર કાંઈ વિણસિજઈ તે નિરધાર કિ. (૩૬) તીતર કે નઈં નવિ દીસું ગાલિ, શિડીયક મેડીયાં કાં ધરી જાલિ ગનહુ ન કોઈ કબૂતરાં, રાતિ હેતુ ચકવાં ચિત્ત દુકખ સંપ્રતિ કોઈ ન દીસઈ સુકખ, ખાર દિલ કા ખતમાં ઉપરિ પરજીવ પીડતાં હોઈ ન મુકખ કિ. (૩૭) મોર લવઈ મુખિ મધુરૂ સાદગું, શુકન રૂડા સહી સારસનાદ કોઈલ" કોઈનÉહહવિલ એતઉરૂખિ* વાસુ વસઈ ગયણિ વિહાર આથમી આદિત્ય ન લઈ રે આહાર, પરધરિ ખાત્ર ન પાડઈ ઝૂઝ ન માંડઈ લેઈ હથિયાર, પંખીયા નઈ કિમ કીજઈ પ્રહાર કિ.. (૩૮) ૧. સારથિને, ૨. ગુનો, ૩. રાત્રે, ૪. ઘા, ૫. કોયલ, ૬. વૃક્ષ. નેમીનાથ શીલ રાસ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy