SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નારીનાં ચરિત ન લાભાઈજી અંત, ઉંદિર દેખિનઈ હુઈ ભયભ્રતિ સાપઉ સીસઈ દેઈ સૂવઈ, દેહલી લંઘતા દુકખ લહંતી ગિરિ સુખિરે સુખી સંચરઈ, શંક ન થાઈ નકિંપિ ઘૂમંતિ પુપિહાણી ધરણી ઢલઈ, મુગધનછઈ અછઈ બહુમતિ...કિ...(૧૫) ખીણમાંહિ રંગ વિરંગ કરતિ, મરણ જીવણ ખીણમાંહિ દિયંતી ધારનુનાથ પૂજાવિ નર, કિડ્યું નારીહ દેવ છવંતિ નિરખીયો નેઉરપંડિતા, પડ્યા પછી સહુકો પતીચંતિ પહિલખી આપ સંભાલ દાહિયા, જિન કરી રમણિ રામ તિખંતિ...કિ... (૧૬) કામ કરાલિત લોપઈકાર કુલતણઈ કેડિ ઉડાવઈ છાર જિઉં મન માનઈ તિઉં કરઈ ઉંચ છંડી કરઈ નીચ આધાર વિરચઈ તી વાહથી વરી, મુંજ રાજા તણું કીધું સંહાર તું ભરથહરી જિમ જાગ્યો નેહ, ન કીયો નારી દુકખ દાતાર કિ. (૧૭) જે તરૂણી તિજઈ નિજ ભરતાર, તે કિમ ચાલઈ અવરની લાર અંતરિ આંખ ઉઘાડીયો પ્રેમ દિખલાઈ દિનદોઈ ચારિ વિત ગઈ મ રહઈ ઘરબારિઉ, લાજ કરી કુલટા કરઈ મરણ લગઈ તવ હુઈ મનિ સાલ, સ્ત્રીય તણી સંગતિ કોડિ કુહાલ કિ...(૧૮) નામ કહઈ મધુરૂં સબ લોઈ વિષ કડઉં તું અવર મ જોઈ કિ ફોડિયા નામ જિ સીયલી, ઉઢણ લાગઈ પરિ અગનિ જિઉં સોઈ નામછઈ અબલા તિર્યું, નારિનું પણિ એણસરિખુસબલ ન કોઈ સાહમાં હુઈ તુ હારિ જઈ, પંઠિ દેતાં ઈહાં ખોડિ ન હોઈ કિ... (૧૯) ગિવરીનઈ રૂપિએ જીત્યું, ઈણઈ ઈસજેય નમામતું કેહનઈસીસ નટજિમ તેહ નચાવીયા, રાધા નઈ રૂપિ જીત્યું જ દૂરાઈ વિચિત ચાલવ્યું શારદા નાઈ તાપસણી સુરપતિ કહ્યું ત્રિભુવનજીત લગાવિલે પાઈ, આપ હુઈ સહુ સામણિ જિનતણાઈ નામીએ નાઠીય જાઈ કિ...(૨) ૧. ત્યજે, ૨. પાછળ, ૩. ફોડકાં નીકળે તેની અગ્નિ જેવી બળતરા શરીરમાં થાય છતાં કહેવાય શીતળા, તેમ નારી = સ્ત્રીને કહેવાય અબલા (બળવિનાની) પણ હોય સબલા, ૪. ગૌરી. અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy