SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સુગણ માણસ તુમ સાંભલુ રાસઉં, જી અછઈ યૌવન વનહ, નિવાસ તુ તી સરિખા રહિયો સહી ઈણ ઈવનિ મુગધનઈ મંડિયુ પાસ, વેશિ વિલાસ મ ભૂલિયો ઈણ ઈવનિ દલપતિ થાઈ છઈ દાસ આખઈ અહિ કિમ ઉગરઈ, મોડઈ છઈ અંગિ કરાઈ મુખિ હાસ તુ, એણ ઈવનિ દાસી રાક્ષસી, દૃષ્ટિ દેખત કરઈ શીલ ગ્રાસ...કિ... (૧૦) ઈણ ઈવનિ ચિત્તની ચોરણહારિ, કામ કટકમાંહિ નાઈકા નારી તુ લોયણ બાણહ વરસતી, લહિકતી વેણિ તીખી તરૂઆરિ તુ લાખ ચતુર આગઈ લૂંટીયા, આહસનકાદિક આદ્રકુમાર તુ સંયમ ધન લીધુંઉ રે ધૂતારિ તું, ‘વઈર સમા વિરલા હવાઈ જેણઈ ઉતારિઉ સ્ત્રીય અધિકાર તું, તે સરીખા નહીં તુચ્છે ઝૂઝણહાર તું, નારીની સંગતિ વારિજહી વારિ...કિ. શીલ... (૧૧) અથિરજિસ અછઈ આભની છાંહ, અથિરજિસી હોવઈકાયરબાંહ અથિર કન્યા ધન જેહવું, અથિર જિર્યું અછઈ ઠારનું 2હ અથિર જિર્યું રાજાપુ બલુ, અથિર જાણ તિસ્ય નારીનું નેહ પ્રાણ જ આપી જઈ એક નઈ, છેહડઈ તોઈ દેખાડઈ છેહ...કિ... (૧૨) જઉ પણ એ તનક આચાર, જે કહી જઈ પર દોષ લગાર તઉ પુણ સુયણહ સીખવું, ઈણ મૂધિ મૂક્યું અછઈ સર્વ સંસાર મધુર વચન મત વિસસી, વિચરતાં કાંઈ ન લાવઈ વાર સ્વારથ દેખિઆ સીઝતુ નારિ વિણાસએ નિજ ભરતાર સૂરિકત સંભાર જયો નારિને અવગુણે કોઈ નહી પાર.. કિ. (૧૩) અવરસામું જોવઈએ સવિકારતું, અવરસ્ય ભોગવઈ ભોગ સિંગાર તું રસણિ તુ અવર નઈ રીઝાવઈ, અવરનઈ ચિંતવઈ ચિત્તમ દૂષણ અવરહસિરિ દાઈ, કૂડતણી કુંડિ કપટ ભંડારી કલહ કાજલ તણી ઝૂંપલી, અરે નેહ તિસ્ય જિયુ લીંપણ છાર. કિ. (૧૪) ૧. મુખ્ય નાયિકા, ૨. વજસ્વામી, ૩. ઝાકળબિંદુ. નેમીનાથ શીલ રાસ ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy