________________
શીલના ગુણ કિહાં કિહાં, મુઝ નાણ સરસલિલા નહીં કુંભનું ઠાણ, ઉડુપિ ન અંબુધિ કો તરઈ જો, મુઝ અછઈ અલપ વિનાશ નુ, તુ પુણ શીલ વખાણ ચું, હાંસુ કરઈ મત કોઈ સજાણ તું, બાલક બાંહી પસારીનઈ, હું ન કહઇક સાયરમાણ કિ... (૪) જેહવું ચંચલ કુંજરકાન, વેગિ પડઈ જિમ પાકુંજી પાન તુ, જેહવી ચંચલ બીજલી, જેહવું ચંચલ સાંઝનું વાન, ડાભ અણી જલ જેહવું, તેહવું યૌવન હું અભિમાન, ખિણ ખિણ જા ઈચ્છઈ ખીજ તું, વિષય મ રાચિયો વિષહ સમાન કિ.. (૫) પંડિત બોલિજ તેહવું બોલ, જેહવું જાણિ જઈ એહ અમોલ, જિમ તિમ બોલ જા બોલિજે, વિષય કહિયા કિમ વિષ સમતોલ, અચલ સિધ્ધારથર અંતરું, ચિંતવ્યું દુઃખ ન દેઈ નિ, જુ વિષભોજન વારિ જઈ, વિષય ચિત્યા જિય જઈ... (૬) ચઉથઈ સંવરિદસમઈજી, અંગિ અરથ કહિઉ તે સુણમિનરંગિ, અંગિથી આલસ પરિહરૂ, ચતુર ચતુર્વિધ સંઘ નઈ સંગિ, વાણીઅ યોજનગામિની શ્રી વીર વખાણીય શીલ સુચંગ, સુગણ માનવ મન માનિયઉં, એક હોજયો સદા શીલ અભંગ...કિ... (૭) ગ્રહગણમાંહિ વડું જિમ ચંદ, પુહામહિ વડુ જિમ અરવિંદ, ભૂષણ મુગટ ભલુ, મહિગહિં વૈદુરિજ જેમ અમંદ, મેરૂ મહીધર માંહિ વડુ, ગહ ઐરાવણ જેમ ગઈદ, ધ્યાન સકલ સરાહિજઈ, ધર્મમાંહિ તિમ શીલ નરિંદ...કિ...(2) ચંદનમાંહિ ગોશીષ વખાણિ, વનડમાંહિ વડુ નંદન જાણિ, સરિતહ સીતવડી સહી, સાધુમાંહિ વડુ જિમ અરિહંત, વૃક્ષહ જંબૂ સુદંસણા વસ્ત્રહ હોમ જિસ્ય જસવંત, લેશું હી સકલ સુલક્ષણા, જ્ઞાનમાંહિ વડુ કેવલજ્ઞાન તું, દાનમાંહિ વડુ અભય જે દાન આગે રે, અંબુધિ જાણિ જઈ,
ધર્મમાંહિ તિમ શીલ પ્રધાન.. કિ. (૯) ૧. મેરૂપર્વત, ૨. સરસવ, ૩. ફુલમાં, ૪. રેશમી વસ્ત્ર.
७४
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org