________________
સોનાનઈ સિઘાસણિ બઈઠ, ઉઠિંગણ છઈ મૂંડલ, જય જય કરતી બરવઈ ઉઠી, નેમિકુઅરવરૂ રે હ... (૨) જાલીયાલી ઝાલી ઝબૂકઈ, બઈઠા માણેક મોતી, હિયડે હરખી નયણે નિરખી, નેમિતણું મુખ જોતી રે હ..(૬૩) ઘૂઘરીયાલી ઘાટડી રે, પરિયા પાનેત્રો રે, આરીએ મન મોહીયા રે, આંજીલા દોઈ નેત્રો રે હ. (૬૪) કાંચલી કસબઈ સતી રે, રોલાનાથ્થઈ રંગો, સવિ શિણગાર સોહાવતી રે, શૂરકિઉ દક્ષિણ અંગો રે હ... (૬૫) પશુ વિલાપ સુણી રથવાલ્યું, પશુનું દુઃખ ટાલીયું, દઈ દાન ચડિલે ગિરનારી, નૂરઈ રાજુલિ નારી રે હ...(૬૬) કંકણ ફોડઈ હિયડું મોડઈ, ત્રોડઈ નવસર હાર, ખિણિ ખિણિ લોડઈ, બેકરજોડઈ જંપઈ નેમિકુમારે હ...(૬૭) વાટિઈ જોઈ ઉભી ઓટઈ, નેમિકુમર નઈ કોડિ, સુનઈ હોયડઈ સાદ કરઈ રે, રહી રહી ઉભી ટોળઈ રે હ...(૬૮) આઘી પાછી થાઈ માચ્છી, જવ જલ દેખાઈ થોડું, સામલીયા કાંઈ વલીયા વેગિઈ, નવભવ નેહ મ ત્રોડઉરે હ..(૬૯) હંસ વિહૂણી હંસલી રે, માંડવ વિણસી વેલી, કંત વિહૂણી કામિની રે કિસિઓ કરેસિઈ ડોલી રે હ...(૭૦) ચંદા વિણસી ચાંદની રે, પાસા વિણસી "સારી. મયગલ વિણસી હાથિણી રે, પિયડા વિણસી નારી રે હ...(૭૧) કઈ-મઈ મોડયા કરકડા રે, કઈ-મઈ બોલ્યા મરમો, કઈ-મઈ સાડી ઝાટકી રે, કીધા કૂડા કરમો રે હ..(૭૨) કઈ-મઈ રિષિ સંતાપીયા, કઈ-મઇ વિછોલ્યા બાલો, કઈ-મઈ રતન વિણાસીયા રે, દીધા અયુગત આલો રે હ...(૭૩) કઈ-મઈ દ્રહ ફોડાવીયા રે, કઈ-મઈ પરધન લીધા કઈ-મઈ કામણ કીધા, અણગલ પાણી પીધા રે હ...(૭૪) ૧. જુગાર રમવાનાં સોગઠાં.
કંત લગી ચાંદની
ચા વિણસી ના
નેમિનાથ હમચી
૭૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org